Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ માટે એરપોર્ટ ઓથોરિટીએ થૂંકેલુ ચાટવુ પડ્યુ..ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત

Sat, July 13 2024

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે આ સમાચાર સામે આવ્યા બાદ ભારે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષ દ્વારા આ મામલે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે હવે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળશે. ભારે વિવાદ થયા બાદ આખરે એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી છે.

રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સૌરાષ્ટ્રવાસીઓનું સપનું ચકનાચૂર થયું હતું ત્યારે હવે  રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓકટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફલાઈટ ભરશે ઉડાન. આ વિન્ટર શેડ્યુલમાં આંતરરાષ્ટ્રીય સૌરાષ્ટ્રવાસીઓને કનેક્ટિવિટી મળશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રવાસી જનતામાં ખુશીની લહેર છવાઈ છે.

હીરાસર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ થવાથી પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન, હોટેલઅને ફૂડ વ્યવસાયને બુસ્ટર ડોઝ મળશે. MSME સહિતના ઉદ્યોગોને ફાયદો થશે અને વિદેશ વેપાર વધશે. સાથોસાથ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફ્રીક્વન્સી વધશે અને સામાજિક, સાંસ્કૃતિક સમન્વય સાથે પર્યટનને વેગ મળશે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આ એરપોર્ટનું ઉદ્ઘટન

આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષે ૨૭ જૂલાઈએ કરવામાં આવ્યું હતું. હજુ ઉદ્ઘાટનને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં લોકોની આશા ધૂળધાણી થઈ જવા પામી છે. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ નામ અપાયા બાદ અહીંથી દુબઈ, બેંગકોક, થાઈલેન્ડ સહિતના દેશોની ફ્લાઈટ સૌથી પહેલાં શરૂ થશે અને આ ફ્લાઈટ કાયમી ટર્મિનલ તૈયાર થઈ ગયા બાદ મળવા લાગશે તેવી મસમોટી જાહેરાત એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કરી દેવામાં આવી હતી. જો કે હવે આ બધું કાગળ ઉપર જ રહેશે કેમ કે જે ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે સૌથી જરૂરી એવી કસ્ટમ્સ, ઈમિગ્રેશન સહિતના સુવિધાથી સજ્જ થઈ શકે તેમ ન હોવાનું ખુદ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ સ્વીકારી ચૂક્યા છે.

૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ માત્ર ડૉમેસ્ટિક એરપોર્ટ પાછળ

ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે ૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે ત્યારે આ તમામ ખર્ચ માત્ર ડૉમેસ્ટિક એરપોર્ટ પાછળ જ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જ્યારે ટર્મિનલ બની રહ્યું હતું ત્યારે કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે અહીં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ ઑફિસ સહિતની સુવિધા શક્ય નથી ? આ બાબતે એરપોર્ટ ડાયરેક્ટરે પણ મૌન સેવી લીધું હતું !

Tags:

Airport authoritygujaratgujarat newshirasar airportinternational flightsrajkot

Share Article

Other Articles

Previous

મુન્નાભૈયા જોવા મળશે એક નવી વેબ સિરીઝમાં : જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

Next

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળશે: ભારે વિવાદ થયા બાદ આખરે એરપોર્ટ ઓથોરિટીએ કરી જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
49 મિનિટutes પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
1 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
2 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

સંભલ મસ્જિદ વિવાદ : કોર્ટ કમિશનર બીમાર પડી જતા આજે સર્વેનો રિપોર્ટ અદાલતમાં રજૂ થવા અંગે સસ્પેન્સ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
IPL ભારતમાં જ રમાશે: ૨૨ માર્ચથી શરૂ થઈ શકે
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
દિલ્હીના રાજઘાટ પાસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનશે : કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Breaking
7 મહિના પહેલા
પ્રાઇમરી માર્કેટનો તેજીનો ઊભરો શાંત
બિઝનેસ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર