Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક

Thu, March 12 2026

ચાંદીના રેકોર્ડબ્રેક ભાવ અને મિડલ ઈસ્ટમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે રાજકોટ એરપોર્ટ પરથી ચાલી રહેલી એર કાર્ગો સેવા પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં અવરોધ સર્જાતા કાર્ગો ઓપરેશનને મોટો ફટકો લાગ્યો છે.

રાજકોટ એરપોર્ટ પરથી 27 ઓગસ્ટ 2025થી એર કાર્ગો સેવા શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા 7 મહિનામાં અહીંથી હજારો ટન સામાન દેશ-વિદેશમાં મોકલાયો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી આ સેવાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ અગાઉ રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ અંદાજે 2000 કિલો ચાંદી એટલે કે લગભગ 2 ટન એર કાર્ગો મારફતે મોકલાતી હતી. પરંતુ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા વેપારીઓએ મોકલાવામાં બ્રેક લગાવી દીધી છે. હાલ રોજ માત્ર 600 થી 700 કિલો જેટલી ચાંદી કાર્ગો મારફતે મોકલાઈ રહી છે.

રાજકોટ સોના-ચાંદી અને ઇમિટેશન જવેલરી ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર હોવાથી અહીંથી ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા દિલ્હી અને મુંબઈ સુધી માલ પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી અન્ય રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે વિવિધ દેશોમાં નિકાસ થાય છે. પરંતુ કિંમતી ધાતુઓના વધતા ભાવ અને મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં અવરોધને કારણે વેપાર પર સીધી અસર પડી રહી છે.

આ ઉપરાંત રાજકોટમાંથી ફ્રોઝન ફૂડનું પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. દરરોજ અંદાજે 22 ટન ફ્રોઝન ફૂડના કન્ટેનર એર કાર્ગો મારફતે મિડલ ઈસ્ટ સહિતના દેશોમાં મોકલવામાં આવતા હતા. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે ફ્રોઝન ફૂડની કાર્ગો સેવા લગભગ બંધ થઈ ગઈ હોવાનું એર કાર્ગો એજન્સીના સંચાલકોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

ઉપરાંત એર ઈન્ડિયાએ કાર્ગો પર પ્રતિ કિલો રૂપિયા 5નો સરચાર્જ વધારતા વેપારીઓ પર વધારાનો બોજો પડ્યો છે. ફ્લાઈટોની સંખ્યા ઘટતા અને કાર્ગો ઓપરેશનમાં અવરોધને કારણે રાજકોટની એર કાર્ગો કંપનીઓને દરરોજ અંદાજે રૂપિયા 2.50 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.

એર કાર્ગો શરૂ થયા પછી ઝડપથી વધ્યો હતો વેપાર

રાજકોટ એરપોર્ટ પરથી એર કાર્ગો સેવા શરૂ થયા પછી સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થયો હતો. ખાસ કરીને જવેલરી, ઇમિટેશન જવેલરી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને દેશ-વિદેશમાં માલ મોકલવાની ઝડપી સુવિધા મળતા વેપારમાં વધારો નોંધાયો હતો.

મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટ ઘટતાં સપ્લાય ચેઈન ખોરવાઈ

રાજકોટથી મોટાભાગનો માલ પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા દિલ્હી અને મુંબઈ મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે મિડલ ઈસ્ટ અને અન્ય દેશોમાં નિકાસ થાય છે. હાલ મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં ઘટાડાને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. કાર્ગો ઓપરેશનમાં ઘટાડો થતાં એરપોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ સાથે જોડાયેલા વ્યવસાય અને લોજિસ્ટિક્સ કંપનીઓને પણ અસર પહોંચી રહી છે.

Share Article

Other Articles

Previous

ચીને અરૂણાચલ સીમા પાસે 450 ગામ વસાવી લીધા: સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી, વ્યૂહાત્મક રીતે દેશ માટે જોખમી

Next

રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૌરવની ક્ષણ: રાજકોટના તબીબે બનાવી કિડનીની જાણકારી આપતી વિશ્વની સૌથી મોટી વેબસાઈટ, 40 ભાષામાં માહિતી ઉપલબ્ધ
45 મિનિટutes પહેલા
ચીને અરૂણાચલ સીમા પાસે 450 ગામ વસાવી લીધા: સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી, વ્યૂહાત્મક રીતે દેશ માટે જોખમી
1 કલાક પહેલા
રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક
1 કલાક પહેલા
રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2980 Posts

Related Posts

અહો આશ્ચર્યમ !! રાજકોટમાં બહેનને નાકમાં દાંત ઉગ્યો…ડૉ હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે સફળ ઓપરેશન કરી દાંત દૂર કર્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
સુધરતાં જ નથી: હવે ભાવનગર રોડ પર સત્સંગ પાન શોપ સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
રણછોડ રંગીલા…હવે તમે પણ ડાકોરના રણછોડરાયજીને વસ્ત્રો કરી શકશો અર્પણ,જાણો ઓનલાઈન બુકિંગ કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
જામનગરથી રાજકોટ એન્જિનિયરિંગની પરીક્ષા માટે આવતા મિત્રોને પડધરી પાસે નડ્યો અકસ્માત, એકનું મોત
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર