Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી

Sat, March 7 2026

આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો રમાવાનો છે. એક રીતે જોવા જઈએ તો આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ભારતીય ટીમ માટે અમદાવાદ ‘અનલક્કી’ રહ્યું હોય તે પ્રકારે 2023ના વન-ડે વર્લ્ડકપના ફાઇનલમાં ટીમની અહીં હાર થઈ હતી. ત્યારે આ વખતના ટી-20 વર્લ્ડકપમાં ભારતને એકમાત્ર હાર મળી છે તે પણ આ જ ગ્રાઉન્ડ ઉપર મળી હતી.

હવે ફાઇનલ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાએ એક અનોખું પગલું ઉઠાવ્યું છે. મેચ પહેલાં ટીમની હોટેલ અને સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરાયું છે જેથી નકારાત્મક ઈતિહાસને તોડીને નવી શરૂઆત કરી શકાય.

ટીમ 2023ના વન-ડે વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં હવે રોકાશે નહીં. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ‘હોમ’ ડ્રેસિંગ રૂમની જગ્યાએ વિઝિટિંગ ટીમના ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરી શકે છે.

આ પહેલાં મુંબઈમાં પ્રેક્ટિસ પણ ચંદ્રગ્રહણને કારણે થોડી મોડેથી શરૂ કરાઈ હતી. જો કે હોટેલના ફેરફાર પાછળ પણ એક કારણ છે. આઈસીસીના નિયમ પ્રમાણે અમદાવાદમાં પ્રથમ ફાઇનલિસ્ટ ટીમને હંમેશા આઈસીસી નર્મદા હોટેલમાં ઉતરવાનું હોય છે જ્યાં ભારતીય ટીમ 2023 વન-ડે વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન રોકાઈ હતી. અને બીજી ફાઇનલિસ્ટ ટીમને તાજ સ્કાઈલાઈનમાં ઉતારો આપવામાં આવે છે.

આ પણ વાંચો :Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા

શું આ “યુક્તિઓ” ફાઇનલમાં કામ કરશે?

BCCI એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલ અને દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની સુપર 8 મેચ માટે ભારતીય ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટલ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ટીમને નવી હોટલમાં રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણય પર કોઈ સત્તાવાર રીતે ટિપ્પણી કરવા તૈયાર નથી.

PTI ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “BCCI એ ફાઇનલ પહેલા અમદાવાદમાં ભારતીય ટીમની હોટલ બદલી નાખી છે. જ્યારે કોઈ કોઈ સ્પષ્ટ નિવેદન આપશે નહીં, તે કહેવું ખોટું નહીં હોય કે ટીમના અમદાવાદમાં એક જ હોટલમાં છેલ્લા બે રોકાણ દરમિયાન, તેને બે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.”

Tags:

AhmedabadIND vs NZNarendra Modi StadiumT20 World CupT20 World Cup final

Share Article

Other Articles

Previous

IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક

Next

Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
7 મિનિટutes પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
59 મિનિટutes પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
1 કલાક પહેલા
ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2964 Posts

Related Posts

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આપી દીધું રાજીનામું, ભગવંત માનની સરકાર સાથે ભારે મતભેદો છે
Breaking
2 વર્ષ પહેલા
સંભલમાં જામા મસ્જિદ નજીકના કૂવા પર પૂજા નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટે રોક લગાવી સરકાર પાસે રિપોર્ટ માગ્યો
Breaking
1 વર્ષ પહેલા
બીજી ટેસ્ટમાંથી રવીન્દ્ર જાડેજા થઈ શકે બહાર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં દંડ, દરોડા અને દમનની સરકાર: સમીર શાહ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર