Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

Fri, March 27 2026

રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ  એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર ધોરણ-1માં પ્રવેશ માટેની પ્રક્રિયા તા. 4 એપ્રિલ 2026થી શરૂ થનાર છે. આ યોજના હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, તા. 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો આ પ્રવેશ માટે પાત્ર ગણાશે. વિદ્યાર્થીઓના વાલીઓ તા. 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો:હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી…રાજકોટમાં રિક્ષાનું ભાડું જતુ કરી મહિલાને ફસાવ્યા બાદ યુવકે ગુજાર્યું દુષ્કર્મ

અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રવેશ પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી, જેમ કે જરૂરી દસ્તાવેજો, આધાર-પુરાવા, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગેની વિગત વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાલીઓને સમયસર જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી સમયમર્યાદામાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે.

વાલીઓએ અરજી વખતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા

વાલીઓએ ઓનલાઈન અરજી કરતી વખતે બાળક સંબંધિત આ આધાર પુરાવા જેમ કે,જન્મ તારીખનો દાખલો,રહેઠાણનો પુરાવો,
જાતિ કેટેગરીનો દાખલો,સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્સ રિટર્નઅથવા ઈન્કમટેક્સ રિટર્ન ન ભર્યું હોય તો આવકવેરા પાત્ર આવક ન હોવાનો સેલ્ફ ડિક્લેરેશન (જ્યાં લાગુ પડે ત્યાં) વાલીઓએ ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ પોતાના રેકોર્ડ માટે સાચવી રાખવાની રહેશે. આ ફોર્મ ક્યાંય પણ ઑફલાઇન જમા કરાવવાનું નહીં હોય, તે બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન

Next

હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી…રાજકોટમાં રિક્ષાનું ભાડું જતુ કરી મહિલાને ફસાવ્યા બાદ યુવકે ગુજાર્યું દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
10 મિનિટutes પહેલા
રેન્જ DIG નિર્લિપ્ત રાયે 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓનું લિસ્ટ કર્યું જાહેર: સચોટ માહિતી આપનારને મળશે રોકડ ઈનામ
33 મિનિટutes પહેલા
રાજકોટ રેલવેએ 87 ડબ્બાની માલગાડી દોડાવી મોટી સિદ્ધિ કરી હાંસલ: ડિવિઝનને 40 લાખની આવક, 306 કિમીનું અંતર કાપ્યું
47 મિનિટutes પહેલા
નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
1 કલાક પહેલા
Categories

નેશનલ

3026 Posts

Related Posts

રાજકોટ : પૂર્વ મેયરના વોર્ડમાં જ રસ્તાઓની હાલત ઉબડખાબડ
ગુજરાત
2 વર્ષ પહેલા
અમદાવાદ : બોપલમાં 22 માળના ‘ઇસ્કોન પ્લેટિનમ’ માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ : રામપરા બેટી ગામે 18 વર્ષીય યુવકે ઝેર પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત
રાજકોટ
1 વર્ષ પહેલા
સંસદમાં હંગામો મચાવનારા આરોપીઓ અરાજકતા ફેલાવવા માગતા હતા, પોલીસ તપાસમાં ખુલાસો, વિદેશી કનેક્શનની પણ તપાસ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર