Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટના ગોંડલ ચોકડી બ્રીજ ઉપર અકસ્માત : ટ્રક પાછળ થાર ઘૂસી જતાં યુવકનું મોત 

Sat, August 31 2024

રાજકોટ  શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા બ્રીજ ઉપર ટ્રક પાછળ થાર કાર ઘુસી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જયારે તેની સાથે રહેલા અન્ય બે યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. ત્રણેય યુવકો મિત્રના માતાની અંતિમ વિધિમાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

વિગતો અનુસાર, પાડાસણ રહેતા રાહુલ સુરેશભાઈ પરમાર નામના યુવકે માલવીયાનગર પોલીસ મથકમાં પોતાના મિત્ર અજય જયંતિભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે રાહુલ, ઘનશ્યામ અને અજય પીપર ગામે મિત્રની માતાનું અવસાન થયેલ હોય જેથી અંતમી વિધિ માટે જતાં હતાં ત્યારે રાજકોટ રહેતા અન્ય એક મિત્રને પણ સાથે લીધો હતો. જે બાદ અંતિમ વિધિ પતાવી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં એક યુવકને ઘરે ઉતારી ત્રણેય  પાડાસણ પરત ફરતા હતા. દરમીયાન ગોંડલ ચોકડી પાસે આવેલો બ્રિજ ચડતા જ થાર ચલાવતા અજયે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર બે-ત્રણ વાર બ્રિજની દિવાલ સાથે અથડાય બાદ આગળ જતાં ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

ઘટના બાદ બેભાન ઢળી પડેલા અજય રાઠોડને બંને મિત્રોએ તાકીદે સારવાર અર્થે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ  માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.યુ.વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાર્યવાહી હાથ ધરી મૃતક યુવકના પરીવારને ઘટના અંગે જાણ કરી હતી. 

Share Article

Other Articles

Previous

રાજકોટ : લોધીકા તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગે સમીક્ષા કરાઈ

Next

વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા કોણ પહોંચી જશે અમેરિકા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
14 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

`વોઇસ ઓફ ડે’એ પૂછ્યું, એક વર્ષમાંકેટલા રસ્તા પહોળા થયા ? મ્યુનિ.કમિશનરે કહ્યું, જોઇને જણાવી શકું!!
ગુજરાત
3 સપ્તાહs પહેલા
વધુ એક ગુજરાતીનું કેનેડામાં શંકાસ્પદ મોત : નવસારીના આધેડનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિદેશ જવાનું સપનું જોતા આણંદના પરિવાર સાથે 25 લાખની છેતરપિંડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શેકન બેબી સિન્ડ્રોમ બાબતે અમેરીકામાં એક માણસને ફાંસી અપાશે !! જાણો શું છે આ સિન્ડ્રોમ અને શા માટે લેવાયો આ નિર્ણય
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર