Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝહેલ્થ

ચાંદીપુરા વાયરસથી 14 દિવસમાં 5 બાળકના મોત, હિંમતનગર સિવિલમાં અલગ વોર્ડ શરૂ

Fri, July 10 2026

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે માઝા મૂકી છે. છેલ્લા 14 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 4 શંકાસ્પદ અને 1 પોઝિટિવ સહિત કુલ 5 બાળકોના મોત થયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે અને જિલ્લાના 4 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

14 દિવસમાં 7 કેસ, 5 ના મોત 

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી 9મી જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 

મૃતકોમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય બાળકનો રિપોર્ટ મૃત્યુના 3 દિવસ બાદ પોઝિટિવ આવ્યો હતો. પંચમહાલના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય બાળકીનું પણ મોત થયું છે, જેનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. વડાલીના રહેડાના એક બાળકનું પણ શંકાસ્પદ મોત થયું છે. પોશીનાના દેમતી ગામના એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું, પરંતુ વાલી સારવાર વચ્ચે બાળકને લઈને જતા રહેતા તેનું પણ મોત નિપજ્યું. બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

હિંમતનગર સિવિલમાં અલગ વોર્ડ, 2 દર્દી સારવાર હેઠળ 

શંકાસ્પદ દર્દીઓની સારવાર અને ચેપ અટકાવવા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. હાલમાં અન્ય શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે.

4 ગામોમાં આરોગ્ય ટીમનો સર્વે 

છેલ્લા 48 કલાકમાં જિલ્લાના ફિચોડ અને નાનાચેખલા ગામમાં પણ શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરઓના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 4 ગામોમાં આરોગ્યની ટીમો મોકલીને ઘરે-ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. તમામ શંકાસ્પદ કેસની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને તાત્કાલિક મોકલવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસ શું છે? 

ચાંદીપુરા વાયરસ રેતીની માખીના કરડવાથી ફેલાય છે. તેમાં અચાનક તાવ, ઉલટી અને મગજના લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં તેનું જોખમ વધુ હોય છે. આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકને તાવ, બેભાન, આંચકી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા.

હાલ સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર સત નજર રાખવામાં આવી રહી છે.

Tags:

ChandipuraVirusChildHealthChildSafetyCommunityAwarenessEpidemicAlertHealthCrisisHealthEducationHealthWardhimmatnagarLocalNewsMedicalResponsePreventiveMeasuresPublicHealthStayInformedVirusOutbreak

Share Article

Other Articles

Previous

સમગ્ર દેશની સ્કૂલોને ‘એ માલિક તેરે બંદે હમ’ ની પ્રાર્થના આપનાર સંગીતકાર વસંત દેસાઈનો અંત આટલો દર્દનાક કેમ?

Next

સોનું 1300 રૂપિયા મોંઘુ થયું, ચાંદી 10 હજાર લપસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત
7 મિનિટutes પહેલા
રાજ્યના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક
14 મિનિટutes પહેલા
હવે 24 કલાક હનુમાનજી સાથે વાત કરો અમદાવાદની સ્ટાર્ટઅપનું અનોખું AI પ્લેટફોર્મ લોન્ચ
31 મિનિટutes પહેલા
હવે દરરોજ નહીં, અઠવાડિયે એક જ વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડશે
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3244 Posts

Related Posts

અમરેલીના વડીયા પંથકમાં ભારે વરસાદ : કમોત્રી નદીના ધસમસતા પ્રવાસમાં ગાયો તણાઇ, જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
દીલ્હીની જેએનયુ ફરી વિવાદમાં, ફ્રી કાશ્મીર, ભગવા જલેગા જેવા સૂત્રો લખાયા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
સંસદના શિયાળુ સત્રમાં વક્ફ બિલ 2024 પસાર થશે નહીં ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ !! જાણો કયા દેશમાં લાગુ થશે આ કાયદો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર