Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ધોરાજી અને લોધીકા તાલુકામાં 200 ટકા વરસાદ : રાજકોટ જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમનો સંકેલો

Sat, November 30 2024

ચાલુ વર્ષે મેઘરાજાએ ચોમાસાની ધમાકેદાર ઇંનિગ રમી શ્રીકાર વરસાદ વરસાવ્યો છે અને જિલ્લામાં ધોરાજી અને લોધીકા તાલુકામાં 200 ટકા વરસાદ વરસાવ્યો છે ત્યારે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ પૂર્વે 1જૂનથી કાર્યરત કરવામાં આવેલ ફ્લડ કન્ટ્રોલ મહેકમને તા.30 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે ચોમાસાની સમાપ્તિ સાથે ફ્લડ કંટ્રોલરૂમનું મહેકમ પૂર્ણ થશે અને ફ્લડ કન્ટ્રોલમાં મુકાયેલ નાયબ મામલતદાર મામલતદાર સહિતના સ્ટાફની અન્યત્ર બદલી કરવામાં આવશે.

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવે છે અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને વિશેષ ફરજ ઉપર મુકવામાં આવે છે જેમાં 30 નવેમ્બરે સરકારી ચોપડે ફ્લડ કંટ્રોલ મહેકમને સમાપ્ત કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ અનહદ હેત વરસાવતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ધોરાજી અને લોધીકા તાલુકામાં સરેરાશ વરસાદની તુલનાએ ચાલુ વર્ષે બમણો વરસાદ નોંધાતા ફ્લડ કંટ્રોલરૂમ સતત ધમધમતો રહેવાની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત દોડતી રહી હતી.

રાજકોટ ફ્લડ કંટ્રોલના સત્તાવાર આંકડા મુજબ જિલ્લાના 11 તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં  204.96 ટકા અને બીજા ક્રમે લોધીકા તાલુકો 203.04 ટકા સાથે રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ વરસાદની તુલનાએ 18થી લઈ 85 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. એક માત્ર વીંછીયા તાલુકામાં જ સરેરાશ વરસાદની તુલનાએ 13 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો વિછિયા તાલુકામાં સરેરાશ 557 મીમીની તુલનાએ આ વર્ષ દરમિયાન 490  મીમી વરસાદ વરસતા 13 ટકા ઘટ નોંધાઈ હોવાનું આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે.

Share Article

Other Articles

Previous

તબીબો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો ક્લિનિક થશે સીલ : રાજકોટ જિલ્લામાં 2600થી વધુ ક્લિનિક, હોસ્પિટલ સામે માત્ર 362ની જ નોંધણી

Next

PI પાદરિયાએ સરધારાની હત્યાનો પ્રયાસ ન્હોતો કર્યો: કલમ પાછી ખેંચાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

જાતીય સતામણીના કેસ અંગે હાઇ કોર્ટે મહિલાઓ વિષે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વન નેશન-વન ઈલેક્શન બીલ આજે રજૂ નહી થાય
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને ઝટકો : બાંગ્લાદેશ કોર્ટે જામીન અરજી ફગાવી
Breaking
5 મહિના પહેલા
બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદન સામે BSP દેશભરમાં કરશે વિરોધ : માયાવતીની જાહેરાત
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર