Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

માળિયા મીયાણા પાસે તાલપત્રી નીચે છૂપાવેલ 16,924 બોટલ દારૂ-બિયર ઝડપાયો

Sat, August 22 2026

૩૪ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ટ્રકચાલકની ધરપકડ

ભાવનગરમાં લઠ્ઠાકાંડે અનેક નિર્દોષ યુવાનોના જીવ લીધા છે આમ છતાં રાજ્યમાં દારૂની સપ્લાયને કોઈ ફેર પડ્યો નથી. રાજ્યના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દારૂના ધંધાર્થીઓ પર સતત ડ્રાઈવ રાખવા સૂચના આપી છે ત્યારે કચ્છ રેન્જ આઈજીની ટીમને મળેલી બાતમીના આધારે માળિયા ચોકડી પાસેથી ૩૪ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાની ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ કચ્છ રેન્જ આઈજીની ટીમને મળેલી માહિતીના આધારે માળિયા મીયાણા ભીમાસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટ્રકને અટકાવી તલાશી લેતા તાલપત્રી નીચે છૂપાવેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: 2021 માં 83 વિમાન બનાવવાનો HALને ઓર્ડર આપ્યો હતો પણ હજુ સુધી એક પણ નથી બન્યું

પોલીસે રૂા.૨૪.૦૩ લાખની કિંમતની વિદેશી દારૂ અને બિયરના ટીન મળી ૧૬,૯૨૪ બોટલ કબજે કરી હતી. જ્યારે ૧૦ લાખનો ટ્રક અને મોબાઈલ ફોન મળી ૩૪.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના જાલોર જિલ્લાના ટ્રકચાલક ખેતારામ ઠાકુરામ માજીરાણાની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં રાજસ્થાની ટ્રકચાલક બનાસકાંઠાથી દારૂનો જથ્થો કચ્છમાં આપવા જતો હતો જ્યારે દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

Share Article

Other Articles

Previous

સગીરા સાથે મહિનાઓ સુધી દુષ્કર્મ કર્યા બાદ ગર્ભપાતની કોશિશ દરમિયાન મૃત્યુ, લોકોમાં ભારે આક્રોશ

Next

2021 માં 83 વિમાન બનાવવાનો HALને ઓર્ડર આપ્યો હતો પણ હજુ સુધી એક પણ નથી બન્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
42 મિનિટutes પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
51 મિનિટutes પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
1 કલાક પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા
નેશનલ
2 મહિના પહેલા
ટ્રમ્પનું ટેરીફ તોફાન વધુ આક્રમક બન્યું, દવા ઉત્પાદનો પર 100 ટકા કિચન કેબિનેટ ઉપર 50 અને ટ્રક ઉપર 30 ટકાની જાહેરાત, 1લી ઓક્ટોબરથી જ અમલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અંબાણી પરિવારે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીને શું ગીફ્ટ આપી જુઓ વિડીયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
એસ્મા ! રાજકોટ જિલ્લાના 219 આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા આદેશ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર