Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી, 4 મુસાફરો બેભાન, 1નું મોત

Sat, November 11 2023

મુસાફરોની ભીડ બેકાબુ બનતાં દિવાળીનો આનંદ માતમમાં ફેરવાયો

સુરત

દિવાળીના રજાઓમાં વતન પરત ફરવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજ સવારથી સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી, શ્વાસ રુંધાઈ જતા એક વ્યક્તિનું મોત થયું છે. ચાર લોકો બેભાન થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. દિવાળીની રજાઓમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે સવારે બાળકો અને મહિલાઓ સહીત મોટી સંખ્યમાં મુસાફરો ઉમટી પડ્યા હતા, ત્યાર બાદ ભીડમાં દોડધામ મચી જતા કેટલાક મુસાફરોના શ્વાસ રુંધાયા હતા. પલીસના બદોબસ્ત હોવા છતા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી.

થોડા સમય બાદ સુરત રેલવે પોલીસે સ્થિતિની કાબુમાં લીધી હતી. મહિલા પોલીસ કર્મી સહિતના પોલીસ સ્ટાફે બેભાન થયેલા લોકોને પાણી છાંટી, માઉથ બ્રિધિંગ આપીને જીવ બચાવ્યો હતો. વ્યવસ્થા માટે વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.

ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં યાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પોલીસના લાખ પ્રયાસ છતા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી. રિઝર્વેશન સિવાય પણ અનેક યાત્રીઓ મુસાફરી કરતા હોવાથી ધસારો થયો હોવાનો અનુમાન સેવાઇ રહ્યો છે, રિઝર્વ કોચમાં પણ રેગ્યુલર ટિકિટ પર મુસાફરી થઇ રહી હોવાની અહેવાલ પણ મળ્યાં છે. તાપ્તી ગંગા ટ્રેન ઉપડે તે પહેલા સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી. આ સમય દરમિયાન બેભાન થયેલા પ્રવાસીઓને પોલીસને CPR આપીને બચાવ્યા હતા. એક સાથે સુરત પ્લેટફોર્મ પર ચારથી પાંચ હજાર યાત્રીઓનો ધસારો થયો હતો.

શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેન ચડવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ સુત્રો એ જણાવ્યું હતું. રિઝર્વ કોચમાં પણ રેગ્યુલર ટિકિટ પર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

દિવાળી પર ઠંડક, જુઓ ક્યાં બરફવર્ષા, ક્યાં ઠંડી વધી ?

Next

ફ્રાન્સના પ્રમુખની યુદ્ધ વિરામની માંગણી ઇઝરાયલે ઠુકરાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
14 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટના વધુ એક સ્પામાંથી કુટણખાનું પકડાયું : રૂ.3500 લઈ ગ્રાહકને ગલગલિયા કરાવતા’તા, મહિલા સહિત 2ની ધરપકડ
ક્રાઇમ
5 મહિના પહેલા
અયોધ્યામાં દિવાળી મનાવાઈ, સરયુ નદીના ઘાટ પર ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠી રામનગરી….જુઓ
ધાર્મિક
2 વર્ષ પહેલા
સરકારી કર્મીઓને કેન્દ્રીય નાણા મંત્રાલયે શું આપી સૂચના ? શું છે મામલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર લખી જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ પરથી જીએસટી હટાવવાની કરી માંગણી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર