Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

વર્લ્ડકપમાં દરેક ગ્રાઉન્ડ પર `સુરત’ લહેરાશે…!

Sat, February 7 2026


આજે શનિવારથી ટી-20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે જેમાં ભારત સહિત 20 દેશ ભાગ લેવાના છે. આ વર્લ્ડકપના મુકાબલા ભારત અને શ્રીલંકાના ગ્રાઉન્ડ ઉપર રમાવાના છે ત્યારે દરેક ગ્રાઉન્ડ પર 20 દેશના રાષ્ટ્રધ્વજ લહેરાતાં જોવા મળશે. આ તમામ રાષ્ટ્રધ્વજ સુરતમાં તૈયાર કરવામાં આવ્યા હોવાથી વર્લ્ડકપમાં દરેક ગ્રાઉન્ડ ઉપર સુરત લહેરાતું જોવા મળશે તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.માત્ર રાષ્ટ્રધ્વજ નહીં બલ્કે ટી-શર્ટ, કેપ, સ્પોર્ટસવેયર તેમજ કાપડની અન્ય એસેસરીઝના પણ સુરતને મોટાપાયે ઓર્ડર મળ્યા હોવાથી આ વર્લ્ડકપ થકી સુરતને 100 કરોડથી વધુનો વેપાર મળશે. રાષ્ટ્રધ્વજ તૈયાર કરનાર ઉદ્યોગપતિએ જણાવ્યું કે ત્રણેક વર્ષથી આ પ્રકારે સુરતમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વળી, આ રાષ્ટ્રધ્વજ માત્ર એક વખત ઉપયોગ માટે નહીં પરંતુ તેને રિસાઈકલ કરીને નવા ધ્વજ અથવા અન્ય કપડાં પણ બનાવી શકાશે.

રિ-સાઈકલ પ્લાસ્ટિકથી તૈયાર થયેલા 20 દેશના રાષ્ટ્રધ્વજ સુરતમાં તૈયાર થયાઃ વર્લ્ડકપથી સુરતની ટેક્સટાઈલ માર્કેટને મળશે 100 કરોડથી વધુનો વેપાર

Share Article

Other Articles

Previous

લો બોલો! ફાંકા મારવામાં અવ્વલ PM શહબાઝને આવ્યું સપનું: “કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે”, PoK વિધાનસભામાં આપ્યું નિવેદન

Next

ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે ટી-20 ચેમ્પિયન બનવાની તક: સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતવાનો અવસર, જાણો ભારતીય ટીમની નબળાઈ-તાકાત વિશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
16 કલાક પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
17 કલાક પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
17 કલાક પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

દીલ્હીનાં રેલવે સ્ટેશન પર કૂલી બન્યા રાહુલ, સામાન માથે ઊપડ્યો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આ વર્ષે કેસર કેરીના ભાવ “કડવા” લાગશે, ગ્લોબલ વોર્મિંગના કારણે 50% થી વધુ મોર ખરી પડ્યો
ગુજરાત
11 મહિના પહેલા
Asia Cup 2025 : એશિયા કપની તારીખ જાહેર, વેન્યુમાં થયો મોટો બદલાવ, ભારત નહિ આ દેશમાં રમાશે ક્રિકેટનો મીની કુંભ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
બાંગ્લાદેશમાં ઇસ્કોનના સાધુ ચિન્મય દાસના વકીલ પર બેકાબુ ટોળાનો ઘાતક હુમલો, હોસ્પિટલ ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર