Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લો બોલો! ફાંકા મારવામાં અવ્વલ PM શહબાઝને આવ્યું સપનું: “કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે”, PoK વિધાનસભામાં આપ્યું નિવેદન

Sat, February 7 2026

પોતાના દેશમાં બ્લુચિસ્તાન જેવી આંતરિક સમસ્યાઓ કાબૂમાં નથી છતાં પાકિસ્તાન ફરી કાશ્મીર મુદ્દે જૂનું રાજકીય રાગ આલાપવાનું ચાલુ રાખ્યું છે. “કાશ્મીર એક દિવસ પાકિસ્તાનનો ભાગ બનશે” એવો દાવો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પાક અધિકૃત કાશ્મીર (PoK)ની વિધાનસભામાં કર્યો. ગુરુવારે ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં સંબોધન કરતા શરીફે કહ્યું કે તેઓ પાકિસ્તાની જનતા અને નેતૃત્વ તરફથી કાશ્મીરી ભાઈઓ સાથે એકતા દર્શાવવા આવ્યા છે.

શરીફે દાવો કર્યો કે કાશ્મીર પ્રશ્નનો ઉકેલ કાશ્મીરના લોકોની ઇચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોના અમલમાં છે. તેમણે કાશ્મીર મુદ્દાને પેલેસ્ટાઈન સાથે પણ જોડ્યો અને અલગાવવાદી નેતાઓ તથા આતંકવાદી બુરહાન વાનીના નામોના ઉલ્લેખ કર્યો.તેમણેભારત પર પ્રોક્ષી મારફત આતંકવાદ ફેલાવવાનો આરોપણ મૂક્યો હતો.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે ટી-20 ચેમ્પિયન બનવાની તક: સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતવાનો અવસર, જાણો ભારતીય ટીમની નબળાઈ-તાકાત વિશે

2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસનાઘર્ષણ બાદ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી જીવંત થયો હોવાનો દાવો કરે તેમણે કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવી હતી.એ પહેલાં ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ નિમિતે POk અને પાકિસ્તાનમાં રેલીઓ-સેમિનારો યોજાયા હતા. સવારે 10 વાગ્યે એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તથા સેનાના ત્રણેય વડાઓએ પણ “રાજકીય અને કૂટનીતિક સમર્થન જાહેર કર્યું હતું.આર્મી ચીફ અસિમ મુનિરે મુઝફ્ફરાબાદની મુલાકાત લઇ સરહદી ચેકપોસ્ટે સૈનિકોને સંબોધન કરી અને કોઈ પણ આક્રમણનો તાત્કાલિક જવાબ આપવાની ચીમકી આપી હતી

Share Article

Other Articles

Previous

એપસ્ટીન ફાઇલ્સ : અનિલ અંબાણીની ચેટ સામે આવતા ખળભળાટ: કથિત મેસેજમાં સોનેરી વાળ ધરાવતી સ્વીડિશ મહિલાનો ઉલ્લેખ

Next

વર્લ્ડકપમાં દરેક ગ્રાઉન્ડ પર `સુરત’ લહેરાશે…!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં ભારે કડાકો: ચાંદીમાં 6,600 અને સોનામાં 3,000 રૂપિયાથી વધુનું ધોવાણ
10 મિનિટutes પહેલા
સપ્તાહની શરૂઆતે જ શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 900 અને નિફ્ટી 280 પોઇન્ટ તૂટ્યા, રૂ. 6 લાખ કરોડનું ધોવાણ
15 મિનિટutes પહેલા
આણંદ-બોરસદ માર્ગ પર બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર: 3 યુવાનોના ઘટનાસ્થળે મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત
21 મિનિટutes પહેલા
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ અને IBA સાથે સમજૂતી
50 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3662 Posts

Related Posts

‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો ૧.૫ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતીય ક્રિકેટમાં ફરી ધૂણ્યું ફિક્સિંગનું ભૂત !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
યુનિવર્સીટી રોડ ગેરેજમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર દરોડો: 6ની ધરપકડ
ક્રાઇમ
3 વર્ષ પહેલા
નવા સૂચિત જંત્રી દરમાં 200થી 2000 ટકાનો અસહ્ય ભાવ વધારો 
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર