Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ

Sun, February 15 2026


રાજકોટમાં મુસાફરોને નિશાન બનાવતી રિક્ષાચાલક પતિ, પત્ની, પિતાની ત્રિપુટીને ગાંધીગ્રામ પોલીસે પકડી પાડી છે. રિક્ષામાં દંપતી અગાઉથી જ પેસેન્જરના સ્વાંગમાં બેઠું રહે. કોઈ મુસાફર રિક્ષામાં બેસે એટલે તેને વાતોએ ચડાવી, ધ્યાન ચૂક કરાવી કે ધક્કામુક્કી કરીને પર્સ કે આવી વસ્તુ સેરવી લેતા હતા. પોલીસે રિક્ષા રોકડ મળી ૬૫૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં રિક્ષામાં એક પિત્ઝાના મેનેજરને પેસેન્જર તરીકે કે.કે.વી. ચોકથી બેસાડી ઉલ્ટીના ઉબકાના બ્હાના કરી ૧૬૦૦૦ની રોકડ ભરેલુ પર્સ સેરવી લીધાની ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી કેમેરો, આઈ-વે પ્રોજેક્ટના કેમેરા ચેક કરતા મુસાફરના સ્વાંગમાં ફરતા રિક્ષાચાલક ત્રિપુટીની ઓળખ મળી હતી. પીઆઈ એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા દંપતી કિશન દિનેશ કુવરિયા (ઉ.વ.૩૫), કિશનની પત્ની કાંતા (ઉ.વ.૩૨) તથા કિશનના પિતા દિનેશ હીરા કુંવરિયા (ઉ.વ.૬૦)ની ધરપકડ કરી હતી. ૧૫૦૦૦ની રોકડ તેમજ મુસાફરોને શિકાર બનાવવામાં ઉપયોગમાં લેવાતી જી.જે.૦૩-બી.ટી.૩૧૪૦ નંબરની ઓટોરિક્ષા કબજે કરી હતી. આરોપી કિશન મારામારી, પીવા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

દંપતી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસે, કોઇ પેસેન્જર ચડે એટલે નજર ચૂકવી પાકિટ, વસ્તુ સેરવી લેતા

Share Article

Other Articles

Previous

રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું

Next

બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
1 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
2 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
2 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ડ્રગ્સના રૂપમાં દવા નહીં, હવે દવાના રૂપમાં ડ્રગ્સ !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રીઢા તસ્કરોએ દારૂનો ચીક્કાર નશો કરી કરણપરામાં ૧૩ લાખની ચોરી કરી’તી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટના પેડક રોડ પર ચાલુ વાહને મહિલાઓને યુવતીઓની પજવણી કરતા લુખ્ખા નો વિડીયો વાયરલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર