Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતફિટનેસરાજકોટલાઇફસ્ટાઇલ

મોતીના તોરણ,ઝુમર, આભૂષણમાંમહિલાઓ ગૂંથી રહીછે સ્વાભિમાન

Sat, February 7 2026

મહેઝબીનબેનના માર્ગદર્શન હેઠળ સખી મંડળની બહેનો દર મહિને રૂ.10,000થી વધુ કમાઈ
આત્મવિશ્વાસ સાથે ઉભી કરી રહી છે પોતાની ઓળખ

ક્યારેક નાનકડા મોતી માત્ર આભૂષણ નથી બનતા, પરંતુ તે આત્મવિશ્વાસ, આશા અને સ્વાભિમાનની માળા પણ ગૂંથી જાય છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાની હસ્તકલા અને મહેનતના બળ પર આજે આત્મનિર્ભરતાની નવી ઓળખ ઉભી કરી રહી છે. મોતીકામ જેવી પરંપરાગત કલા તેમના માટે માત્ર કલા નથી રહી, પરંતુ જીવન બદલવાનો મજબૂત આધાર બની છે.
મોતીકામ (બીડ વર્ક) જેવી પરંપરાગત કલા થકી અનેક બહેનોને રોજગારી અને આત્મવિશ્વાસનો માર્ગ બતાવનાર સુરતના વતની મહેઝબીનબેન અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા
કુટિર અને હસ્તકલા મેળો-2026માં તેમણે પોતાની અનોખી કલા રજૂ કરી હતી, જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બન્યું હતું.
મહેઝબીનબેન પોતાના અનુભવ શેર કરતા જણાવે છે કે, “મારી શરૂઆત નાનાં મોતીકામના ઉત્પાદનો બનાવવાથી થઈ હતી. ધીમે ધીમે મેં તોરણ, લટકણ, ઝુમર, ઘર સજાવટની વસ્તુઓ અને મહિલાઓ માટે આકર્ષક ઘરેણાં
બનાવવાનું શરૂ કર્યું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રચાયેલા સખી મંડળમાં જોડાયા પછી મારા સાથે 10 જેટલી બહેનો કામ કરતી હતી, જ્યારે આજે અમારા વિસ્તારમાં 10થી વધુ સખી મંડળો કાર્યરત છે, જેમાં અનેક બહેનોને રોજગારી મળી રહી છે.”
મહેઝબીનબેન દેશભરના વિવિધ હસ્તકલા મેળાઓમાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરે છે અને અન્ય મહિલાઓને પણ આ કલા શીખવી સ્વરોજગારી તરફ દોરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતી બહેનો દર મહિને લગભગ રૂ.10,000થી વધુ આવક મેળવી પોતાના પરિવારનું સ્વાભિમાનપૂર્વક ગુજરાન ચલાવી રહી છે.મહિલાઓના સશક્તિકરણ અને હસ્તકલા ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ મહેઝબીનબેનને કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ 2020માં “હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

પિતાનું સ્વપન, પુત્રીની સાધનાઃ માત્ર 15 વર્ષની વયે તૃષ્ટિ પટેલનો આરંગેત્રમ સાથે મંચપ્રવેશ

Next

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ: રશિયન તેલ આયાત પર અમેરિકાએ ભારત સામે દંડ રૂપે લગાવેલ 25% ટેરિફ હટાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
6 કલાક પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
6 કલાક પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
7 કલાક પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

કોમેક્સમાં ટેકનિકલ ઇસ્યુને કારણે વૈશ્વિક સોદાઓ અટક્યા : ગોલ્ડ, સિલ્વર સહિતના કરોડો,અબજોના વ્યવહારોને અસર
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
પોલીસ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂઅલ નકારી ન શકાયઃ હાઈકોર્ટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે જોડાણ થઈ શક્યું નહીં, વાતચીત નિષ્ફળ
Breaking
2 વર્ષ પહેલા
ઉના તાલુકાની ચીખલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર? વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર