Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ

Fri, April 3 2026


ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ૠઈંઋઝ સિટી) ભારતના પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી હરોળમાં સ્થાન આપે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ ૠઈંઋઝ સિટી આજે એક સમૃદ્ધ, નીતિ-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ નાણાકીય કેન્દ્રમાં પરિવર્તિત થયું છે.
શરૂઆતથી જ, ગિફ્ટ સિટીની પરિકલ્પના એક વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને ઈંઝ ઝોન તરીકે કરવામાં આવી હતી. એક એવું નાણાકીય કેન્દ્ર જે ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેવા પ્રદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક જ અધિકારક્ષેત્ર હેઠળ નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, નિયમનકારી સરળતા અને માળખાગત સુવિધાઓને જોડતી એક સંકલિત ઇકોસિસ્ટમનો પાયો નાખવામાં આવ્યો. તેમનું વિઝન હવે એક જીવંત કેન્દ્રમાં પરિવર્તિત થયું છે જે સ્થાપિત વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરે છે.
ગિફ્ટ સિટીમાં આજે ૧,૧૫૦ થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. ગિફ્ટ સિટી ખાતે બેંકિગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે ૧૦૬ બિલિયન સુધી પહોંચ્યો છે. આ વર્ષ ૨૦૨૦ની સરખામણીએ લગભગ સાત ગણો વધારો છે. વધુમાં, કેપિટલ માર્કેટ એટલે કે મૂડીબજાર પણ ૮૦ બિલિયન સુધી પહોંચ્યું છે, અને દર મહિને એક્સચેન્જ ટર્નઓવર સતત ૧૦૦ બિલિયનનો આંકડો પાર કરી રહ્યું છે. આ ઉપરાંત, ૮૦ બિલિયનના લક્ષ્યાંક સાથે ૩૪૯ ફંડ્સ શરૂ કરવામાં આવ્યા છે, જે વૈશ્વિક મૂડી બજારોમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
ગિફ્ટ સિટીનો વિકાસ ફક્ત નાણાકીય પ્રવૃત્તિઓ પૂરતો જ સીમિત નથી. એવો અંદાજ છે કે, ગિફ્ટ સિટી ખાતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧,૦૦,૦૦૦ થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટા પાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. આ સાથે જ, ગિફ્ટ સિટી ખાતે એક મજબૂત સામાજિક માળખાગત સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય શાળાઓ, ડેસ્ટિનેશન મોલ્સ, સેન્ટ્રલ પાર્ક અને સ્પોર્ટ્સ એરેના વગેરેનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં વસતા રહેવાસીઓ અને કામ કરતા વ્યાવસાયિકો બંને માટે `લીવ, વર્ક, થ્રાઇવ’ એટલે કે જીવો, કામ કરો અને સમૃદ્ધ બનોના મંત્ર સાથે આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે કાર્ય કરે છે, જેની પહોંચ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા કાર્યક્રમો અને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા મુખ્ય નાણાકીય કેન્દ્રો સુધી છે. ભારતમાં, તે બેંકિગ ફોરમ (૧૦૦+ સંસ્થાઓ સાથે), વાઇબ્રન્ટ ગુજરાત, ઈંૠઋ મુંબઈ અને રિઇન્શ્યોરન્સ સમિટ સાથે સંકલનમાં રહીને સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય નેટવર્કને એકસાથે લાવે છે.
ગિફ્ટ સિટીમાં મૂડી બજારો, બેંકિગ, વીમો, વિમાન અને જહાજ માટેની લીઝિગ સેવાઓ, ફિનટેક, ૠઈઈ અને વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી સાથે વિવિધ નાણાકીય સેવાઓ એક છત નીચે મળી રહે છે. ૩૭થી વધુ બેંકો, ૬૫થી વધુ વીમા કંપનીઓ અને ૩૫થી વધુ એરક્રાફ્ટ લીઝિગ કંપનીઓ સાથે, તે ઉચ્ચ-મૂલ્ય ધરાવતી નાણાકીય સેવાઓ માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે અને વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં સહયોગ કરે છે.

ગિફ્ટ સિટીમાં બેંકિગ ક્ષેત્ર ૧૦૬ બિલિયન સુધી પહોંચ્યું, મૂડીબજાર ૮૦ બિલિયન સુધી પહોંચ્યુ

દેશમાં પ્રથમ વખત યુટિલિટી ટનલ ગિફ્ટ સિટીમાં બનાવાઇ ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારતમાં પ્રથમવાર અન્ડરગ્રાઉન્ડ યુટિલીટી ટનલ અહીં સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય ડિસ્ટ્રિક્ટ કુલિગ સિસ્ટમ અને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન દ્વારા કાર્યક્ષમ અને ટકાઉ કામગીરી સુનિશ્વિત કરવામાં આવે છે.

Share Article

Other Articles

Next

આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
2 કલાક પહેલા
આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ
2 કલાક પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વિશ્વ ક્રિકેટના ફાઈવ સ્ટાર’ ખેલાડી બન્યાપનોતી’ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
એસ્સાર ગ્રુપના સહ સંસ્થાપક અને ટોચના ઉદ્યોગપતિ શશી રુઈયાનુ દુઃખદ નિધન
Breaking
1 વર્ષ પહેલા
દિલ્હીમાં મુકેશ અંબાણી કોને મળ્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આમાં અગ્નિકાંડ જ સર્જાય ! સમરસમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર