Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હીમાં મુકેશ અંબાણી કોને મળ્યા ? જુઓ

Thu, July 4 2024

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ગુરુવારે દિલ્હી પહોંચી ગયા હતા અને રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં આ કોઈ રાજકીય મુલાકાત નહતી પણ પારિવારિક હતી. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે અંબાણીએ બંને નેતાઓને આમંત્રણ આપ્યું હતું.

આમ તો લગ્નનો જશ્ન શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મુખ્ય પ્રસંગ માટે મુકેશ અંબાણી દેશના વીવીઆઈપીઓને પોતે મળીને આમંત્રણ આપી રહ્યા છે. સૌપ્રથમ અંબાણી રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગયા હતા અને ત્યારબાદ 10 જનપાથ પર જઈને સોનિયા ગાંધીને મળ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું.

12 જુલાઇના રોજ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન થવાના છે. આ પ્રસંગે દેશની મોટી હસ્તીઓ તેમાં શામેલ થશે અને ફિલ્મ સ્તરો તેમજ બિઝનેસમેનો અને નેતાઓનો જમાવડો થશે. આ ઉપરાંત વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે. ખેલ જગતના સ્ટાર પણ હાજરી આપવાના છે.

Tags:

MUKESH AMBANIRAHUL GANDHI

Share Article

Other Articles

Previous

હેમંત સોરેન 3જી વાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા; શપથ લીધા

Next

ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે બજેટમાં શું આવી શકે છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં CJP અને નાગરિક સંગઠનોનો મોરચો: પ્રકાશ રાજે કહ્યું- ‘CEC વડાપ્રધાનના ઈશારે કામ કરે છે, SIR પ્રક્રિયા રદ કરો’
4 મિનિટutes પહેલા
UPI પેમેન્ટ્સ પર 0.4% MDR લાગુ કરવા અંગે અસમંજસ: 15 ઓક્ટોબરની ડેડલાઇન લંબાવી જાન્યુઆરી 2027 કરવા વેપારીઓ-ફિનટેકની માંગ, NPCI ટૂંક સમયમાં લેશે નિર્ણય
1 કલાક પહેલા
નાણાકીય બજારોમાં હાહાકાર: સેન્સેક્સ 1283 અને નિફ્ટી 476 પોઇન્ટ તૂટ્યા, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે, ક્રૂડ ઓઇલ $104ને પાર
4 કલાક પહેલા
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે ફરજમાં રૂકાવટ અને ધક્કામુક્કી બદલ નવો ગુનો દાખલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3724 Posts

Related Posts

સુરત :14 નકલી ડોકટરો ઝડપાયા : 1200- 1500 નકલી ડિગ્રી જપ્ત : મુખ્ય આરોપી ડૉ. રસેસ ગુજરાતીની ધરપકડ,1 ડિગ્રીનો 70 હજાર ભાવ
Breaking
2 વર્ષ પહેલા
ગોંડલના શ્રીનાથગઢની વાડીમાં 4 મહિનાથી ચાલતા બાયોડીઝલના પંપ ઉપર દરોડો
ક્રાઇમ
3 વર્ષ પહેલા
રાંધણ ગેસ મોંઘો : ૧૯ કિલોના કોમર્શિયલ બાટલામાં ૪૮.૫૦ રૂપિયા અને ૫ કિલોના બાટલામાં ૧૨ રૂપિયા વધ્યા
Breaking
2 વર્ષ પહેલા
લોકસભામાં હંગામો મચાવનાર બે યુવાનો પાસે ફક્ત 45 મિનિટની અવધિના પાસ હતા પણ તેઓ બે કલાક સુધી પ્રેક્ષક ગેલેરીમાં રહ્યા, પોલીસે આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર