Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રાજકોટમાં ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ ખંઢેરી સ્ટેડિયમનું થશે નામકરણ

Wed, February 7 2024

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, બંને ટીમના ખેલાડીઓ અને અન્ય દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં યોજાશે કાર્યક્રમ

રાજકોટમાં જામનગર રોડ ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સ્ટેડીયમનું આગામી તા. ૧૪મીએ એટલે કે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુભાઈ શાહે વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં સ્ટેડીયમમાં તા. ૧૫ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ શરુ થઇ રહ્યો છે. આ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ તા. ૧૪મીએ સાંજે એક કાર્યક્રમમાં ખંઢેરી સ્ટેડીયમનું નામ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ કરવામાં આવશે.


તેમણે કહ્યું છે કે, આ નામકરણ વિધિ બી.સી.સી.આઈ.ના સેક્રેટરી જયભાઈ શાહના હસ્તે થશે. આ પ્રસંગે ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ ઉપરાંત અન્ય દિગ્ગજ ક્રિકેટરો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.


નિરંજનભાઈ શાહે રાષ્ટ્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ક્ષેત્રે ૬ દાયકાથી પણ વધુ સમયથી સેવા કરી છે અને તેમને સન્માન આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સ્ટેડીયમને તેમના નામ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટીની યોજના

Next

આમાં બાળકોને ક્યાંથી મળે પાયાનું શિક્ષણ : લાખ્ખોના ખર્ચે બનેલી આંગણવાડીઓને `તાળાં’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
શેરબજારમાં કાળો ગુરુવાર: સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટયો, નિફ્ટીમાં કડાકો અને રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા
2 કલાક પહેલા
વોશિંગ્ટનમાં ટ્રમ્પ-શી સંમેલન વચ્ચે મોટો ઘટસ્ફોટ: અમેરિકા સાથે શાંતિ મંત્રણા વચ્ચે ચીને ઈરાનને લશ્કરી સાધન-સામગ્રી પહોંચાડી
2 કલાક પહેલા
તહેવારો પૂર્વે કેન્દ્ર સરકારની ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ ઘટાડો, પામ, સોયા અને સનફ્લાવર તેલ થશે સસ્તા
3 કલાક પહેલા
સરહદી સંઘર્ષ ચરમસીમાએ: પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર કરી ભીષણ એરસ્ટ્રાઇક, તાલિબાને આપી વળતા પ્રહારની ચેતવણી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3634 Posts

Related Posts

રાજકોટની રૈયા ચોકડી, રામાપીર ચોકડી, નાણાંવટી ચોકમાં આ વર્ષે પાણી ભરાશે જ !
ગુજરાત
1 વર્ષ પહેલા
કોલકત્તા હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સામે કેવા આરોપ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચારધામ યાત્રા માટે હવે વધુ ખર્ચ કરવો પડશે, ઉત્તરાખંડની સરકાર બહારથી આવતા વાહનોના પ્રવેશ પર ગ્રીન ટેક્સ લગાવશે
Breaking
2 વર્ષ પહેલા
હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટે શું કહી દીધું ? કયા કેસમાં ચુકાદો બદલ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર