Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

T-20 : ભારતનો ઝીમ્બાબ્વે સામે 23 રનથી વિજય

Wed, July 10 2024

5 મેચની સિરીઝમાં 2-1થી આગળ : ભારતના 182ના સ્કોર સામે ઝીમ્બાબ્વેનો 159 માં જ સંકેલો થઈ ગયો; ટીમ ઇન્ડિયાના બોલરો ઝળક્યા

ભારતે ત્રીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલે 66 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ તેની ફિફ્ટી ચૂકી ગયો, તેણે 49 રનની ઇનિંગ રમી. યશસ્વી જયસ્વાલે પણ 36 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 182 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે આ વખતે પણ ખરાબ શરૂઆત બાદ રિકવર કરી શકી નહોતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 159 રન જ કરી શકી હતી અને 23 રને ભારતની જીત થઈ હતી.

ઝિમ્બાબ્વેને 183 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમની શરૂઆત એટલી ખરાબ રહી હતી કે સ્કોર 39 રન હતો ત્યાં સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. અત્યાર સુધી સારા ફોર્મમાં રહેલો વેસ્લી માધવેરે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સિકંદર રઝા ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને સારી શરૂઆત મળી હતી પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. રઝા 16 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

એક સમયે ઝિમ્બાબ્વેએ 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી ક્લાઇવ મડાન્ડે અને ડીયોન માયર્સે મળીને જવાબદારી પોતાના ખભા પર લીધી. આ બંનેએ ખાસ કરીને અભિષેક શર્મા અને શિવમ દુબેને નિશાન બનાવ્યા હતા. આ બંનેએ સાથે મળીને ટીમનો સ્કોર 7 ઓવરમાં 39 રનમાં 5 વિકેટથી 15 ઓવરમાં એટલી જ વિકેટ માટે 110 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ આ પછી ઝિમ્બાબ્વે ડેથ ઓવરોમાં ફરી લથડવાનું શરૂ કર્યું. મદંડેએ 26 બોલમાં 37 રન બનાવ્યા અને માયર્સે તેની T20 કારકિર્દીની પ્રથમ અર્ધી સદી ફટકારી. માયર્સ 49 બોલમાં 65 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, પરંતુ ટીમની જીત સુનિશ્ચિત કરી શક્યો ન હતો.

Tags:

INDIA

Share Article

Other Articles

Previous

શેરબજારમાં થતી સટ્ટાખોરીને નાથવા **BSE-NSE અને સેબી મેદાને

Next

અમદાવાદમાં ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારી સાથે રૂ.65 લાખની લૂંટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
2 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
2 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
2 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

શું તમે પાગલ મધ વિશે જાણો છો ?? મેડ હનીને ખાધા બાદ તમે થઈ શકો છો પાગલ, જાણો કારણ
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
બુધવારથી સાંઢિયા પુલ બંધ: વાહનોના ‘ફોગટફેરા’ શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
વાહનોના વેચાણમાં ક્યારે કેટલો ઘટાડો થયો ? જુઓ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Apple Watch: શું એપલની વોચ પહેરવાથી કેન્સર થાય છે? કેસ દાખલ થયો, જાણો આ બાબતે કંપનીએ શું સ્પષ્ટતા આપી
ગેજેટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર