Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આઈપીએલ- ગુજરાત ટાઈટનસે હેદરબાદને 7 વિકેટે આપી હાર

Sun, March 31 2024

મોદી સ્ટેડિયમમાં ટોસ જીતી હેદરાબાદે 8 વિકેટે 162 રન કર્યા હતા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 12મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું હતું . મેચમાં ગુજરાતને જીત માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

ગુજરાત ટાઈટન્સ માટે ઈમ્પેક્ટ પ્લેયર સાઈ સુદર્શને સૌથી વધુ 36 બોલ પર 45 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તો ડેવિડ મિલરે 27 બોલ પર 44 રનની અણનમ ઈનિંગ રમી. મિલરે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. મિલર-સુદર્શન વચ્ચે ત્રીજી વિકેટ માટે 64 રનોની પાર્ટનરશિપ થઈ, જેણે સનરાઈઝર્સને મેચથી બહાર કર્યું. ગુજરાતની આ ત્રણ મેચોમાં બીજી જીત રહી. તો સનરાઈઝર્સ હૈદરાબાદની ત્રણ મેચોમાં આ બીજી હાર રહી.

મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે આઠ વિકેટ પર 162 રન કર્યા હતા. . હૈદરાબાદ માટે અબ્દુલ સમદ અને અભિષેક વર્માએ 29-29 રન બનાવ્યા. અબ્દુલ સમદે આ દરમિયાન 14 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. તો અભિષેકે 20 બોલની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન (24) અને શાહબાઝ અહમદ (22)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું. મોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ હાંસલ કરી. તો નૂર અહમદ, અજમતુલ્લાહ ઉમરજઈ, રાશિદ ખાન અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

Share Article

Other Articles

Previous

કોણ પકડાયું ભીખ માંગતા ?

Next

જુઓ ગુજરાતનું અત્યાધુનિક મીડિયા હાઉસ “વોઈસ ઓફ ડે”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ઘર પાસે કચરો નાખવા મુદે પિતા-પુત્રને બે દંપતીએ ધોકાવ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શું તમે આ 7 દેશમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો ?? ટિકિટ બુક કરતાં પહેલા જાણી લો કડક નિયમ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
સરકારી અફસરોને સમન્સ મોકલવા અંગે નવી માર્ગદર્શિકા
નેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ : સાત નબીરાઓએ દારૂ પીને ડાન્સ કરતા હોય તેવો વીડિયો વાઇરલ કર્યો
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર