Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર

Sat, June 13 2026

મહિલા ટીમ વચ્ચે જામશે જંગ: ટી-૨૦માં પાકિસ્તાન સામે ભારત `સરતાજ’

પાછલા વર્ષે વન-ડે વર્લ્ડકપ જીતીને ચેમ્પિયન બન્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ટી-૨૦ વર્લ્ડકપ જીતવાના ઈરાદે આજે રવિવારથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ૧૨ જૂનથી પાંચ જૂલાઈ સુધી રમાનારા આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા અને તેમાં પણ ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત કૌર તેમજ વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઉપર સૌની નજર રહેશે. આજે ભારતીય ટીમ પોતાની પહેલી જ મેચ પાકિસ્તાન સામે રમશે.

આ મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન ઉપર સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ ૧૬ મહિલા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે જેમાં ૧૩ વખત ભારત તો માત્ર ત્રણ વખત પાકિસ્તાન જીતી શક્યું છે. આ પ્રમાણે ભારતીય ટીમનું પલડું ખૂબ જ ભારે છે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની વિવિધ ચેનલો ઉપર થશે. જ્યારે મેચનું ઓનલાઈન સ્ટ્રિમિંગ જિયોસ્ટાર એપ પર થશે.

આ પણ વાંચો: ‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?

બર્મિંઘમમાં રમાનારી આ મેચ પહેલાં આ વર્લ્ડકપની પહેલી ટક્કર ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે થઈ હતી જેમાં ૩૫૧ રન બન્યા હતા. આવામાં બેટર્સ માટે આ પીચ મદદગાર સાબિત થઈ શકે છે.

ભારતીય ટીમ

હરમનપ્રિત કૌર (કેપ્ટન)

સ્મૃતિ મંધાના

શેફાલી વર્મા

જેમિમા રોડ્રિગ્સ

ભારતી ફુલમાલી

ઋચા ઘોષ

યાસ્તિકા ભાટિયા

દીપ્તિ શર્મા

શ્રેયાંકા પાટિલ

શ્રી ચરણી

ક્રાંતિ ગૌડ

નંદિની શર્મા

રેણુકાસિંહ ઠાકુર

રાધા યાદવ

અરુંધતિ રેડ્ડી

Tags:

AsianRivalsCricketFeverCricketHighlightsCricketLoversCricketMatchDramaticMomentsEpicShowdownExcitingMatchFanPassionGameDayIndiaPakistanClashINDvsPAKLiveCricketPitchBattleSportsmanshipSportsNewsSupportYourTeamWorldCup2023WorldCupEvent

Share Article

Other Articles

Previous

સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”

Next

‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
1 કલાક પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
2 કલાક પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
2 કલાક પહેલા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3086 Posts

Related Posts

દંપતિ ક્યારે મા-બાપ બનશે તે સરકાર નક્કી કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
તોફાન કરતાં પણ વધુ ઝડપી છે એસ્ટન માર્ટિનની લક્ઝરી કાર : આ તારીખે થશે લોન્ચ, જાણો આકર્ષક ફીચર
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપરથી બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કરને 5.89 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડતું એસ.ઓ.જી
Breaking
2 વર્ષ પહેલા
વેસ્ટ બેંકમાં બંધક બનાવાયેલા દસ ભારતીય કામદારોને મુક્ત કરાવાયા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર