Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

અદાણી ગુજરાત જાયન્ટ્સ 2024માં કઈ ગેમમાં ચેમ્પિયન બની, વાંચો

Mon, January 15 2024

ગુજરાત જાયન્ટ્સે શનિવારે રમાયેલી અલ્ટિમેટ ખો-ખો લીગની બીજી સિઝનની ફાઈનલમાં પોતાના હરીફ ચેન્નાઈ ક્વિક ગન્સને સરળતાથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. ખો-ખોની રમતનાં વિકાસમાં યોગદાન આપવા કટિબદ્ધ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ ખો-ખો લીગમાં પ્રથમવાર ચેમ્પિયન બની છે. જાયન્ટ્સે ફાઈનલમાં 31-26નાં અંતરથી ચેન્નાઈને હરાવ્યું, ટીમે સંપૂર્ણ મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સનાં કેપ્ટન અક્ષય ભંગારેએ કહ્યું કે,”અમે બીજી સિઝનમાં ચેમ્પિયન બન્યા તેનો આનંદ છે. ટીમે સંપૂર્ણ સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જીતનો શ્રેય અમારી પાછળ સતત મહેનત કરી રહેલ અદાણી સ્પોર્ટ્સ લાઈનની ટીમને જાય છે. આ ઉપરાંત અમારી જીત તમામ ખો-ખો ખેલાડીઓને પ્રેરિત કરનારી જીત છે.”

અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકી ધરાવતી ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે કટક ખાતે યોજાયેલી લીગ ઘણાં ઉતાર-ચઢાવથી ભરપૂર રહી હતી. ગુજરાતની ટીમ દર્શકોને એન્ટરટેન કરનાર ટીમમાંથી એક રહી હતી. ટીમે લીગ રાઉન્ડમાં 21 પોઈન્ટ્સ અને 55નાં સ્કોર ડિફરન્સ સાથે ત્રીજા સ્થાને રહી અંત કર્યો હતો, જેમાં ટીમે 6 મેચ જીતવાની સાથે અમુક મેચ ટાઈ કરી હતી અને અમુક મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સે સેમિફાઈનલમાં હોમ ટીમ ઓડિશા જગરનૉટને મજબૂત ટક્કર આપી અને રોમાંચક મેચને 29-27થી જીતી હતી.અદાણી એન્ટરપ્રાઈઝનાં ડિરેક્ટર પ્રણવ અદાણીએ ટ્વિટ કરી હતી કે,”ગુજરાત જાયન્ટ્સે ખો-ખોમાં જાદુ કરી દેખાડ્યો છે.

કોચ‌ સંજીવ શર્મા એ કહ્યું, ” આ ગુજરાત જાયન્ટ્સ માટે એક શાનદાર ઉપલબ્ધિ છે. ખો ખો લીગનું ટાઇટલ જીતવું એ સરળ કામ નોહતું, ટીમ એક પરિવારની જેમ સંઘર્ષ કરતી રહી અને તેનું પરિણામ તેઓની રમતમાં જોવા મળ્યું. હું ટીમની સફળતા પર ખુશ છું. આ સફળતા અદાણી સ્પોર્ટ્સ લાઈનના ટીમને અપાતા સતત સમર્થન વિના શક્ય નોહતી. “

Share Article

Other Articles

Previous

ભાજપના સાંસદ,પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આપી ધમકી, જુઓ

Next

એઆઈથી દુનિયામાં શું થશે નુકસાની ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
14 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
15 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રેંકડી- રેસ્ટોરન્ટમાં પૈસા આપો અને બીમારી ખરીદો !!
હેલ્થ
3 વર્ષ પહેલા
મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને મળશે ખેલ રત્ન પુરસ્કાર : ભારત સરકારનો મોટો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આર્થિક રીતે બેહાલ પાકિસ્તાને નાણાં માટે વિશ્વ બેંક પાસે લોન માંગી, અન્ય દેશો પાસે પણ આર્થિક મદદ માટે કાકલૂદી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ ૧.૮૦ લાખ લેતાં પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર