Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ગેઈલે એવો ચોગ્ગો માર્યો કે બેટના કટકા થઈ ગયા !

Fri, November 24 2023

લેજન્ડસ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાત જાયન્ટસ વતી રમી રહેલા ક્રિસ ગેઈલે એવો ચોગ્ગો માર્યો કે બેટના કટકા થઈ ગયા હતા ! ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટકકર ભીલવાડા કિંગ્સ સામે થઈ હતી. આ મુકાબલો રાંચીમાં રમાયો હતો. છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર રેના સાઈડબોટમના બોલ પર ગેઈલે જોરદાર પ્રહાર કર્યો હતો. બોલ કવર ઉપરથી બાઉન્ડ્રી લાઈનને પાર કરી ગયો પરંતુ ગેઈલનું બેટ તૂટી ગયું હતું.


ક્રિસ ગેઈલે આ મુકાબલામાં માત્ર ૨૩ બોલમાં ફિફટી ફટકારી હતી. એક સમયે તે ૧૮ બોલમાં ૨૬ રન બનાવીને રમી રહ્યો હતો પરંતુ સાઈડબોટમની ઓવરમાં સળંગ પાંચ બોલમાં ૨૪ રન ઝૂડ્યા હતા. પહેલાં ગેઈલે સળંગ બે છગગા માર્યા અને આ પછીના ત્રણ બોલમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. આ ઓવરમાં કુલ ૨૫ રન આવ્યા હતા. ગેઈલે ૨૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા હતા. આ મેચમાં ગુજરાતની ટીમે ૩ રને જીત મેળવી હતી.

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં ચહલનો તરખાટ: અડધી ટીમનો કર્યો `શિકાર’

Next

વિન્ડિઝના ભ્રષ્ટાચારી ક્રિકેટર માર્લોન સેમ્યુલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
9 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
31 મિનિટutes પહેલા
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
3 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં રૂપિયા 1800 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ ઝડપાઈ, કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
સાઉદી અરેબિયાના પ્રિન્સને સતાવી રહ્યો છે પોતાની હત્યા થવાનો ભય : અમેરિકા પાસે સિક્યુરિટી ગેરંટી માંગી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હવે રાજકોટમાં આ તારીખ પછી ઢોર પકડાયા તો છોડવામાં નહીં આવે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેરબજારમાં રેકોર્ડ અનરાધાર : સેન્સેક્સ 79,300 અને નિફ્ટી 24050 ને પાર
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર