Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

BCCIએ એમએસ ધોનીને લઈને લીધો મોટો નિર્ણય : એમએસ ધોનીની જર્સી નંબર 7 રિટાયર…

Fri, December 15 2023

બે વખતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન MS ધોનીની 7 નંબરની જર્સી હવે કોઈપણ અન્ય ભારતીય ક્રિકેટરને મળી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.

ધોનીની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના લગભગ 3 વર્ષ બાદ બોર્ડે આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIએ કહ્યું કે ધોનીએ ટી-શર્ટ પરના નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ધોનીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પહેરી હતી.

ધોની પહેલાં સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને પણ આ સન્માન મળ્યું હતું. વર્ષ 2017માં સચિનની 10 નંબરની જર્સી પણ હંમેશ માટે રિટાયર થઈ ગઈ હતી.

ધોનીની 7 નંબરની જર્સી કાયમ માટે રિટાયર થઇ
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 2014માં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધોનીની 7 નંબરની જર્સી ક્યારેય અન્ય કોઈ ભારતીય ક્રિકેટરને ફાળવવામાં આવશે નહીં.

રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેંડુલકર અને ધોની સાથે સંબંધિત નંબર પસંદ કરી શકશે નહીં.

ધોનીએ 2 વર્લ્ડ કપ જીત્યા, એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી
ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ (તે સમયે બિહાર)માં થયો હતો. ધોનીએ પોતાની કપ્તાનીમાં દેશને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત 2007માં T-20 અને 2011માં ODI વર્લ્ડ કપ જિતાડ્યો હતો. તેણે ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

90 ટેસ્ટ, 350 ODI અને 98 T-20 ODI રમી
ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 રમી છે. આમાં તેણે 4,876, 10,773 અને 1,617 રન બનાવ્યા છે. IPLમાં ધોનીએ અત્યાર સુધી 190 મેચમાં 4,432 રન બનાવ્યા છે. તેમની કપ્તાની હેઠળ, CSK એ 2010 અને 2011માં સતત બે વાર IPL ટાઇટલ જીત્યું હતું.

રમતગમતમાં જર્સી નિવૃત્ત કરવાની જૂની પરંપરા
દિગ્ગજ ખેલાડીઓના જર્સી નંબરને નિવૃત્ત કરવાની રમતમાં લાંબી પરંપરા છે. ઇટાલિયન ફૂટબોલ લીગ સેરી એ ક્લબ નેપોલીમાં કોઈ ખેલાડી 10 નંબરની જર્સી પહેરતો નથી, કારણ કે આ નંબર ડિએગો મેરાડોનાએ પહેર્યો હતો. મેરાડોનાએ એકલા હાથે 1987 અને 1990માં લીગનો ખિતાબ જીત્યો હતો.

Share Article

Other Articles

Previous

સુરતના કડોદરામાં મહેશ ડાઈંગ મિલમાં લાગી ભીષણ આગ…જુઓ લાઈવ દ્રશ્યો

Next

કાળની ક્રૂર રમત: બે ટ્રક વચ્ચે બે કારનો બુકડો: ૪ મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ધર્મપરિવર્તન કરાવનારઓ સામે હર્ષ સંઘવી ભડક્યા : મોરારિબાપુની રામકથામાં જાણો શું આપી ચેતવણી
ગુજરાત
3 મહિના પહેલા
સોમવારે ગાંધીનગરમાં મેયર સહિતના હોદેદારોની ચૂંટણી
ગુજરાત
1 વર્ષ પહેલા
સિનિયર સિટીઝન્સ માટે હેલ્થ કવરેજ સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન : ૭૦ વર્ષથી ઉપરના તમામને આરોગ્ય કવચ
Breaking
7 મહિના પહેલા
ધો. ૯-૧૦ અને ૧૧નાં માર્કસના આધારે ધો.૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર