Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સ્ટાર બોલરને આઠમા નંબરના બેટરે ઝૂડી નાખ્યો: એક ઓવરમાં લૂંટ્યા ૪૩ રન !

Thu, June 27 2024

રોહિત-કોહલીને ત્રણ-ત્રણ અને પંતને ચાર વખત આઉટ કરનારા બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

વિરાટ કોહલી અને રોહિત શર્માને ત્રણ-ત્રણ વખત અને ઋષભ પંતને ચાર વખત આઉટ કરી ચૂકેલા ઓલી રૉબિન્સને જિંદગીમાં ક્યારેય ન વિચાર્યું હોય તેવી ધોલાઈ તેની થઈ છે. તેની એક જ ઓવરમાં આઠમા નંબરના બેટરે ૪૩ રન ઝૂડ્યા હતા.

ઓલી રૉબિન્સનની ધોલાઈથી સૌથી વધુ ખુશ હોય તો એ શોયેબ બશીર છે. શોયેબ બશીર પણ ઈંગ્લેન્ડનો જ ક્રિકેટર છે. એક સપ્તાહ પહેલાં શોયેબ બશીરે એક ઓવરમાં ૩૮ રન લૂંટાવ્યા હતા જે સૌથી મોંઘી ઓવરનો રેકોર્ડ હતો. શોયેબ બશીરનો આ શરમજનક રેકોર્ડ હવે ઓલી રોબિન્સનના નામે થઈ ગયો છે.

ઓલી રોબિન્સને આ રેકોર્ડ સસેક્સ-લીસ્ટરશર મુકાબલામાં બનવ્યો હતો. સસેક્સે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-૨ની આ મેચમાં લીસ્ટરશરને ૧૮ રને હરાવ્યું હતું. રોબીન્સન પોતાની ટીમ સસેક્સની જીત છતાં આ મેચને યાદ ક્યારેય કરશે નહીં તે પાક્કું છે !
સસેક્સે લીસ્ટરશરને જીત માટે ૪૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લીસ્ટરશરે તેના જવાબમાં એક સમયે ૧૪૪ રને છ વિકેટ ગુમાવી દીધી હતી. સસેક્સની જીત આસાન લાગી રહી હતી પરંતુ આઠમા નંબરે આવેલા લુઈસ કિંબરે તમામ બોલરોની બેફામ ધોલાઈ કરી હતી.

Share Article

Other Articles

Previous

શ્રીલંકા ક્રિકેટમાં ભૂકંપ: બે દિગ્ગજના રાજીનામા

Next

ક્યારેક તો દિમાગનો ઉપયોગ કરો: રોહિતનો પાક.ને જવાબ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
1 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

વોટ ચોરી રાષ્ટ્રવિરોધી કૃત્ય રાહુલ ગાંધીનો આરોપ
ગુજરાત
4 મહિના પહેલા
World Autism Day 2025 : શું તમારું બાળક પણ છે ઓટીઝમનો શિકાર ?? જાણો ઓટીઝમ એટલે શું ? કઈ રીતે ઓળખી શકાય ?
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
2024 માં કેટલા કરોડની જીએસટી ચોરી પકડાઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જામીન અરજીની સુનાવણીમાં વિલંબ થતા સુપ્રીમે દેખાડી કડકાઈ : કહ્યું , એક દિવસનો વિલંબ પણ યોગ્ય નથી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર