Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ: સરકારી નોકરીને કહ્યું અલવિદા

Fri, September 6 2024


વર્ષે ૧૫થી ૧૭ લાખ રૂપિયા પગાર મળતો’તો: હવે કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ચૂંટણીમાં ઝંપલાવશે
મલ્લિકાર્જુન ખડગે-કે.સી.વેણુગોપાલની હાજરીમાં વિનેશ અને બજરંગે પકડ્યો કોંગ્રેસનો
હાથ'

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ વાજતે-ગાજતે કોંગ્રેસમાં જોડાઈ ચૂકી છે. તેણે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમજ સીનિયર નેતા કે.સી.વેણુગોપાલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. વિનેશ ઉપરાંત બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો અને હવે બન્ને હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનાહાથ’ પર મેદાનમાં ઉતરશે. બીજી બાજુ વિનેશ ફોગાટે મોટો નિર્ણય લેતાં સરકારી નોકરીને અલવિદા કહી દીધું હતું. તેણે સોશ્યલ મીડિયા પર પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું હતું. વિનેશ ફોગાટ નોર્ધન રેલવેમાં નોકરી કરતી હતી. તે ઓફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટીના પદ પર તૈનાત હતી. વિનેશે રેલવેની નોકરી છોડતાં લખ્યું કે ભારતીય રેલવેની સેવા મારા જીવનની એક યાદગાર ક્ષણ રહી હતી.

જાણવા મળ્યા પ્રમાણે વિનેશને રેલવેની નોકરી દરમિયાન વાર્ષિક ૧૫થી ૧૭ લાખ રૂપિયા પગાર મળતો હતો. વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ ચૂકી હોવાથી હવે તે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.

ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તે કુશ્તીની ૫૦ કિલોગ્રામ કેટેગરીના ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ જ કારણથી તે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન્હોતી.

Share Article

Other Articles

Previous

રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ: ૯૦૦ ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો

Next

વીનેશ ફોગાટ અને બજરંગ હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ: માનવતા અને સંકલનનું અદભુત ઉદાહરણ
14 મિનિટutes પહેલા
અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ
30 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ખાણમાં વિસ્ફોટ: 32 મજૂરોના મોત
41 મિનિટutes પહેલા
આવતીકાલ થી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર ‘112’ સાથે સંકલિત થશે
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3371 Posts

Related Posts

વડાપ્રધાને કયા મિશન માટે નામ જાહેર કર્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Honda Activa EV : હોન્ડાની શાનદાર ઇલેક્ટ્રિક એક્ટિવા એકવાર ચાર્જ કર્યા બાદ ચાલશે આટલા કિલોમીટર, જાણો ક્યારે થશે લોન્ચ
ગેજેટ
2 વર્ષ પહેલા
સરફરાઝ ખાનના ભાઈ મુશીરે રણજી ટ્રેાફીમાં ફટકારી ડબલ સદી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આંતરધર્મિય સંબંધના કેસમાં મુંબઈ હાઇકોર્ટનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર