Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રણજી ટ્રોફીનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરી રેલવેએ રચ્યો ઈતિહાસ

Tue, February 20 2024

૩૭૮ રન બનાવી ત્રિપુરાને પાંચ વિકેટે હરાવ્યું: પ્રથમ સિંહ-મોહમ્મદ સૈફની બેટિંગમાં કમાલ
રણજી ટ્રોફીમાં રેલવેએ ત્રિપુરા વિરુદ્ધ ટૂર્નામેન્ટનો સૌથી મોટા લક્ષ્યાંકને હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. અગરતલાના એમબીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રેલવે વતી જીતનો હિરો ઓપનિંગ બેટર પ્રથમ સિંહ રહ્યો જેરે ૧૬૯ રનની અણનમ ઈનિંગ રમી હતી. આ મેચની પહેલી ઈનિંગમાં બન્ને ટીમ ૨૦૦ રનનો આંકડો સ્પર્શી શકી ન્હોતી જ્યારે બીજી ઈનિંગમાં બંને ટીમે ૩૦૦થી વધુ રન બનાવીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. રેલવેએ આ મેચ પાંચ વિકેટના અંતરથી જીતી હતી.
આ મેચમાં રેલવેએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં ત્રિપુરાની આખી ટીમ ૧૪૯ રને તંબુ ભેગી થઈ ગઈ હતી. બીજી બાજુ રેલવેની પહેલી ઈનિંગમ પણ ૧૦૫ રને જ સંકેલાઈ ગઈ હતી. આ પછી ત્રિપુરાએ પોતાની રમત બતાવી અને બીજી ઈનિંગમાં ૩૩૩ રન બનાવીને રેલવે સામે ૩૭૮ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે રેલવેએ ૩૧ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી. આ પછી ઓપનિંગ બેટર પ્રથમ સિંહ અને મોહમ્મદ સૈફ (૧૦૬ રન)એ ચોથી વિકેટ માટે ૧૭૫ રનની ભાગીદારી કરી જેના કારણે ટાર્ગેટ સરળ થઈ ગયો હતો. પ્રથમ સિંહ કેપ્ટન ઉપેન્દ્ર યાદવ (અણનમ ૨૭ ) સાથે ૧૬૯ રન (૧૬ ચોગ્ગા, ૧ છગ્ગો) બનાવીને અણનમ રહ્યા અને રેલવેએ ૧૦૩ ઓવરમાં પાંચ વિકેટ બાકી રાખીને કપરાં લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો.


સૌરાષ્ટ્રનો રેકોર્ડ તૂટ્યો
આ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી રેલવેએ સૌરાષ્ટ્રના રેકોર્ડને તોડી નાખ્યો હતો. સૌરાષ્ટે્ર ૨૦૧૯-૨૦ની સીઝનમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ ૩૭૨ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો જે અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ હતો.

રણજી ટ્રોફી ઈતિહાસના હાંસલ થયેલા સૌથી મોટો લક્ષ્યાંક
લક્ષ્યાંક મેચ વર્ષ
૩૭૮/૫ રેલવે-ત્રિપુરા ૨૦૨૩-૨૪
૩૭૨/૪ સૌરાષ્ટ્ર-યુપી ૨૦૧૯-૨૦
૩૭૧/૪ આસામ-સર્વિસ ૨૦૦૮-૦૯
૩૬૦/૪ રાજસ્થાન-વિદર્ભ ૧૯૮૯-૯૦
૩૫૯/૪ યુપી-મહારાષ્ટ્ર ૨૦૨૧-૨૨

Share Article

Other Articles

Previous

બેન સ્ટોક્સનો હુંકાર, ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડ જ જીતશે

Next

કરદાતાઓને ભેટ, 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ડિમાંડ માફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : આવતીકાલે મોડાસામાં બેઠકમાં આપશે હાજરી,2027ની ચૂંટણી પર ફોકસ
ગુજરાત
2 મહિના પહેલા
નીરજ ચોપરાએ કહ્યું: તિરંગો મહાન છે,તેની ઉપર ઓટોગ્રાફ ન આપી શકું..
નેશનલ
2 વર્ષ પહેલા
રેડીયોના અપ્રતિમ ચાહક મધુસુદન ભટ્ટ ૬૫ વર્ષમાં ૨ લાખ ગીતોની ફરમાઈશ
રાજકોટ
1 વર્ષ પહેલા
786 પાકિસ્તાનીઓને અટારી બોર્ડર પરથી પાછા રવાના કરી દેવાયા
Breaking
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર