Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સાઉથનાં મોટા ગજાના નેતાના સંબંધીની હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાં દરોડો

Sun, October 27 2024

તેલંગાણાના સાયબરાબાદમાં ચાલતી રેવ પાર્ટીનો પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ફાર્મહાઉસમાં રેવ પાર્ટી કરતા કુલ 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રેવ પાર્ટીના તાર તેલંગાણાના પૂર્વ મંક્ષી કેટી રામારાવ (KTR)ના સંબંધી સાથે જોડાયેલા છે. આ દરોડામાં 21 યુવક અને 14 યુવતીઓની અટકાયત કરાઈ છે.

અહેવાલો અનુસાર, તેલંગાણાના પૂર્વ મંત્રી કેટી રામારાવ (KTR)ના સંબંધી ગણાતા રાજ પાકલાના જનવાડા ફાર્મહાઉસ પર પોલીસના દરોડામાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના ઉપયોગ થયાન ઘટસ્ફોટ થયો છે. આ કાર્યવાહી નરસિંઘી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ટીમ અને આબકારી અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફાર્મહાઉસમાં રેવ પાર્ટીની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 21 યુવક અને 14 યુવતીઓની અટકાયત કરાઈ છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની સાત બોટલ અને દેશી દારૂની 10 બોટલ કે જેના માટે લાયસન્સ નહોતું તે પણ મળી આવી હતી. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.

શંકાના આધારે અધિકારીઓએ પાર્ટીમાં હાજર યુવાનોના ડ્રગ્સ ટેસ્ટ કરાવ્યો, જેમાં વિજય મદુરી નામનો વ્યક્તિ કોકેઈન પોઝિટિવ મળી આવ્યો હતો. તેને વધુ પરીક્ષણો માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને NDPS એક્ટની કલમ 27 હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના સદર બજારમાં વેરાયટી સ્ટોરમાં નહીં, બાજુમાં જ આવેલી પોલીસ ચોકીના બોર્ડમાં શોર્ટસર્કિટને કારણે લાગી હતી આગ: ફટાકડાની દુકાન સુધી જ્વાળા પ્રસરે તે પહેલાં જ કાબૂ મેળવી લેવાયો

Next

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકર એવોર્ડ; SBI બની શ્રેષ્ઠ ભારતીય બેંક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!
45 મિનિટutes પહેલા
હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
1 કલાક પહેલા
પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
1 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

ઇઝરાયલને ભારતનો ટેકો : વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું મુશ્કેલીમાં ભારત ઇઝરાયલની સાથે
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ભાજપ દ્વારા રાજકોટ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
ઝારખંડમાં ચકચાર મચાવતી ઘટના : લગ્નથી પાછી ઘરે જતી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ ; પોલીસે યુવકોની કરી અટકાયત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર