Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર-અભિનેતાની માતાનું શંકાસ્પદ મોત

Sat, October 5 2024

આપઘાતની આશંકા: ગરદન ઉપર ઈજાના નિશાન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને અભિનેતા સલિલ અંકોલાની માતાનું પૂનામાં નિધન થયું છે. સલીલના માતા માલા અંકોલાનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યો હતો. પ્રારંભીક રિપોર્ટ પ્રમાણે આ ઘટના આપઘાતની હોવાનું લાગી રહ્યું છે. મૃતક મહિલાના ગરદન પર ઈજાના નિશાન મળ્યા છે જે તેમના દ્વારા જ કરવામાં આવી હોય તેવું બની શકે છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતાં ચાકૂનો ઉપયોગ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અંદરથી રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો હતો.

સલીલે પણ માતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી માતાના નિધન અંગે જાણકારી આપી હતી. પૂના પોલીસના ડીસીપીએ કહ્યું કે અમને તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પ્રથમ દૃષ્ટિએ મૃતકે પોતે જ ગરદન પર ઈજા પહોંચાડી હોય તેવું લાગી રહ્યું છે જેના માટે તેમણે ચાકૂનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા નોકરાણી અને પરિવારજનોની પૂછપરછ પણ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ફીની રકમ સ્લેબમાં વધારો કરવા અને FRCને નાબૂદ કરવા માંગણી

Next

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરવા પાકિસ્તાન નથી જતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
17 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
18 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
19 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, ચીજ-વસ્તુઓની ખીરીદી કરી શકશો
ધાર્મિક
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે; ધનલાભની શક્યતા
ધાર્મિક
9 મહિના પહેલા
અમેરિકામાં 10,000 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા, ટ્રમ્પ અને એલન મસ્કનું સંયુક્ત ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી, ચેન્નાઇ ખાતેની એનઆઇએની ઓફિસે અજાણી વ્યક્તિએ ફોન કર્યો, મધ્યપ્રદેશથી કોલ આવ્યાનું તપાસમાં ખુલ્યું
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર