Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

દુલિપ ટ્રોફી: ઈન્ડિયા એ’ની જીત: અય્યર-સેમસન ફરી ફેઈલ

Mon, September 16 2024

ઈન્ડિયા બી-સી વચ્ચેની મેચ ડ્રો

દુલિપ ટ્રોફી-૨૦૨૪ના બીજા રાઉન્ડના મુકાબલા પૂર્ણ થઈ ચૂક્યા છે. મયંક અગ્રવાલની આગેવાનીમાં ઈન્ડિયાએ’નો ઈન્ડિયા ડી' સામે ૧૮૬ રને વિજય થયો હતો. જ્યારે ઈન્ડિયાબી’ અને ઈન્ડિયા સી' વચ્ચે અનંતપુરમાં રમાયેલો મુકાબલો ડ્રો રહ્યો હતો. ઈન્ડિયાડી’ને જીત માટે ૪૮૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ તે ૩૦૧ રન જ બનાવી શકી હતી. રિકી ભુઈએ સદી બનાવી હતી પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન્હોતો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ ફરી વખત નિષ્ફલ નિવડ્યો હતો તો સંજૂ સેમસનનું પણ કંઈક આવું જ રહ્યું હતું.

આ જીતથી ઈન્ડિયા એ'ને છ પોઈન્ટ મળ્યા જેના કારણે ટીમ ટ્રોફીની હોડમાં ટકેલી છે. જો કે હવે તેણે ઈન્ડિયાસી’ સામે રમાનારી મેચમાં અપેક્ષા પ્રમાણેનું પરિણામ આવે તેવી કામના કરવી પડશે. સળંગ બે હાર સાથે ટ્રોફીની હોડમાંથી બહાર થયેલી ઈન્ડિયા ડી' હવે આગલી મેચમાં બીજા સ્થાને રહેલી ઈન્ડિયાબી’ સામે ટકરાશે.

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશ સામે ૫૮ રન બનાવતાં જ કોહલી રચશે ઈતિહાસ

Next

ચેસ ઓલિમ્પિયાડ: પુરુષ ટીમે અઝરબૈઝાન અને મહિલા ટીમે કઝાકિસ્તાનને હરાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
8 મિનિટutes પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
21 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાનરોવરનો નથી થઈ રહ્યો સંપર્ક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
GSTના આસિ.કમિશનર સોમનાથ દર્શને ગયા’ને તસ્કરો કર્યો ૨.૪૮ લાખનો હાથફેરો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સગીરા પર દુષ્કર્મ ગુજરાનાર નરાધમને ૨૦ વર્ષની સજા 
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર