Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સાથે એશિયા કપ જેવું જ કરશે ભારત

Sun, March 17 2024

આવતાં વર્ષે થશે ટૂર્નામેન્ટનું આયોજન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આશા પર ફરી પાણી ફરી વળવાનું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે તે કોઈ પણ કિંમતે પોતાની ટીમને પાકિસ્તાન રમવા મોકલશે નહીં. આવતાં વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની હાંસલ કર્યા બાદ પીસીબી એ વાતને લઈને જોર લગાવી રહ્યું છે કે કોઈ પણ રીતે તે ભારતની ટીમને પાકિસ્તાનમાં મેચ રમવા આવવા માટે રાજી કરી લઈએ. જો કે અહેવાલો મળી રહ્યા છે કે હવે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડેલ પ્રમાણે જ રમાડવામાં આવી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી. બન્ને ટીમો એકબીજા સામે ટૂર્નામેન્ટ રમતી નથી. પાછલા વર્ષે એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ પછી ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં પણ બન્ને ટીમ રમી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસી પાસે એક જ વાતની માંગણી કરી રહ્યું છે કે તે કોઈ પણ રીતે બીસીસીઆઈ ઉપર દબાણ લાવીને ભારતીય ટીમને તેને ત્યાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે રાજી કરી લ્યે. જો કે બીસીસીઆઈનું કદ એવું છે જેના ઉપર કોઈ પ્રકારનું દબાણ કામ આવવાનું નથી. પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને કારણે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઈબ્રિડ મોડેલમાં જ રમી શકે છે. એશિયા કપમાં પણ આવું જ જોવાયું હતું. ભારતે તેમાં પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.

Share Article

Other Articles

Previous

અદાલતમાં રજૂ થયા બાદ હવે અરવિંદ કેજરીવાલને ફરીથી ઈડીએ મોકલાવ્યું સમન્સ, 21 મી તારીખે હાજર થવું પડશે

Next

IPLનો બીજો રાઉન્ડ દુબઈમાં રમાડવા તૈયારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
1 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
1 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
1 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં કરશે રાત્રી રોકાણ: સર્કિટ હાઉસ આસપાસના વિસ્તારોને નો-પાર્કિગ ઝોન જાહેર કરતી પોલીસ
Breaking
3 વર્ષ પહેલા
અરેરે…મોબાઈલ બેટરી સેવરમાં રાખવા છતાં બેટરી ખાલી જ થઇ જાય છે…શું કરું..?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા : ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીને ઠાર માર્યા, કુખ્યાત BATના આતંકવાદીનો પણ સમાવેશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે 24 કલાક હનુમાનજી સાથે વાત કરો અમદાવાદની સ્ટાર્ટઅપનું અનોખું AI પ્લેટફોર્મ લોન્ચ
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર