Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ગૌતમ ગંભીર-એસ.શ્રીસંથને `નિવૃત્ત’ થયા પછી પણ શાંતિ નથી !!

Fri, December 8 2023

લેજન્ડસ લીગ ક્રિકેટમાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો: ગંભીરે શ્રીસંથને `ફિક્સર’ કહીને બેફામ ગાળો ભાંડ્યાનો આક્ષેપ
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
એસ.શ્રીસંથ અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર વિવાદ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ લેજન્ડસ લીગ ક્રિકેટમાં રમાયેલા એક મુકાબલામાં બાખડી પડ્યા હતા. બન્ને વચ્ચે જોરદાર તું તું મેં મેં થઈ હતી. હવે શ્રીસંથે સનસનીખેજ ખુલાસો કરતા ગૌતમ ગંભીર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. શ્રીસંથે વીડિયો શેયર કરીને જણાવ્યું કે આખરે ગૌતમ ગંભીરે તેને એવું શું કહી દીધું કે માથાકૂટ વકરી ગઈ હતી ? શ્રીસંથના આક્ષેપ પ્રમાણે ગંભીરના માથાકૂટ કરવાના સ્વભાવને કારણે જ આ બધું બન્યું છે. ગંભીર તેને મેચ દરમિયાન વારંવાર ફિક્સર કહી રહ્યો હતો સાથે સાથે ગાળો પણ ભાંડી રહ્યો હતો !
ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં શ્રીસંથે કહ્યું કે મેં ગંભીર માટે એક પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો નથી. મેં માત્ર એટલું જ કહ્યું કે તમે શું કહી રહ્યા છો ? હું વ્યંગાત્મક રીતે હસતો રહ્યો કેમ કે તેઓ મને કહી રહ્યા હતા કે તું ફિક્સર છો !
મેચ બાદ તુરંત શ્રીસંથે વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે ગંભીર હંમેશા પોતાના સાથી ખેલાડી સાથે ઝઘડો કરતા રહે છે અને તે ટૂંક સમયમાં ખુલાસો કરશે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટરે તેને ખરેખર કહ્યું શું હતું ?
ઉલ્લેખનીય છે કે શ્રીસંથને ૨૦૧૩ આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો. તેણે લાંબા સમય સુધી પ્રતિબંધ ખમ્યો હતો અને પછી ૨૦૨૧માં ઘરેલું ક્રિકેટથી વાપસી કરી હતી.

Share Article

Other Articles

Previous

વિન્ડિઝ સામે ૩૬ કલાકમાં જ બદલો લેતું ઈંગ્લેન્ડ

Next

પાન-મસાલાની એડ ‘જુબા કેસરી’ને લઈને અક્ષય કુમારે કરી મોટી જાહેરાત… જાણો શું છે…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
21 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
21 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
21 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાએ તબાહી મચાવી : સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ, 6 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો : 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા, 11 જુલાઈએ સજાની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલા સવેરા પ્રકાશ ચૂંટણી લડશે
Breaking
2 વર્ષ પહેલા
અમીન માર્ગ-નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારોમાં પણ ‘રિઢા’ બાકીદાર
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર