Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ સામેની ભારતની જીત બાદ ગાંગૂલીના નિવેદનથી હંગામો

Wed, February 7 2024

પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે આપણે ભારતમાં ટર્નિંગ ટે્રક તૈયાર કરવાની શું જરૂર?: પીચ અંગે નિવેદન બાદ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે આપી તીખી પ્રતિક્રિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ભારતે ૧૦૬ રને જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે સીરિઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતને મળેલી જીત બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર કઇંક એવું લખ્યું જેને લઈને હોબાળો થવા લાગ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર ટીમના બોલરોની પ્રશંસા કરતાં લખ્યું, “જ્યારે હું બુમરાહ, સિરાજ અને મુકેશ કુમારને બોલિગ કરતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે આપણે ભારતમાં ટર્નિગ ટે્રક તૈયાર કરવાની શી જરૂર છે. સારી વિકેટ પર મેચ રમવાની મારી ઈચ્છા દરેક મેચ સાથે પ્રબળ થાય છે. આ બોલરો કોઈપણ પિચ પર તમારા માટે ૨૦ વિકેટ લઈ શકે છે. તેમને કુલદીપ અને અક્ષર જેવા બોલરોના સમર્થનની જરૂર છે. ઘરઆંગણે પિચને કારણે છેલ્લા ૬-૭ વર્ષમાં બેટિગનું સ્તર થોડું નીચે ગયું છે. સારી વિકેટ હોવી ચોક્કસપણે જરૂરી છે.” બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. દ્રવિડે કહ્યું, “ક્યુરેટર પિચ તૈયાર કરે છે. અમે `રેન્ક ટર્નર’ માટે નથી પૂછતા. સ્વાભાવિક છે કે બોલ ભારતની પિચો પર ટર્ન થશે. પરંતુ બોલ કેટલો ટર્ન લેશે, હું નિષ્ણાત નથી. ભારતમાં ૪-૫ દિવસ દરમિયાન પિચ સ્પિનરોને મદદ કરે છે.’

Share Article

Other Articles

Previous

જોહાનિસબર્ગમાં બંદૂકની અણીએ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી લૂંટાયો

Next

અમેરિકન કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો આંકડો વટાવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
5 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
6 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પુણે લોહગાંવ એરપોર્ટનું નામ બદલાયું, હવે ‘સંત તુકારામ એરપોર્ટ’ તરીકે ઓળખાશે : કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
રોહિત શર્માએ નિવૃત્તિ લેવા તરફ કર્યો ઈશારો, ટીમ માટે કરી મહત્વની વાત
ગુજરાત
3 વર્ષ પહેલા
સદૈવ અટલ સ્મારક પહોંચીને વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર