Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આવતાં વર્ષે ભારતમાં રમાશે એશિયા કપ

Tue, July 30 2024

વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ટી-૨૦ ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્વોઈસ ઓફ ડે, નવીદિલ્હી

ભારત-૨૦૨૫માં ટી-૨૦ એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ ટૂર્નામેન્ટ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ના એક વર્ષ પહેલાં રમાશે. આ કારણે એશિયા કપની ટીમ ટી-૨૦ એશિયા કપને વર્લ્ડકપમાં પોતાની તૈયારી પારખવા માટે ઉપયોગ કરશે. એશિયન ક્રિકેટ કાઉન્સીલે ટી-૨૦ એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની યજમાનીની જાણકારી આપી છે.

એશિયા કપનો ખીતાબ ભારત પાસે છે. પાછલા ચારમાંથી ત્રણ એશિયા કપ ભારતે જ જીત્યા છે. વર્ષ ૨૦૧૬થી એશિયા કપને હંમેશા વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે જ જોવામાં આવે છે. આ જ કારણે એશિયા કપ એ ફોર્મેટમાં રમાય છે જે ફોર્મેટમાં વર્લ્ડકપ રમાવાનો હોય. તાજેતરમાં જ શ્રીલંકાએ મહિલા એશિયા કપની યજમાની કરી હતી જેમાં તેણે ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી.

એશિયા કપ-૨૦૨૩ની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડેલ પર કરી હતી. ભારતે ત્યારે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કરતાં ભારતની મેચ શ્રીલંકામાં રમાઈ હતી. જ્યારે બાંગ્લાદેશ ૨૦૨૭માં વન-ડે ફોર્મેટમાં એશિયા કપની યજમાની કરશે.

Share Article

Other Articles

Previous

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં કાજુ ફસાતા પોણા બે વર્ષની બાળકીનું મોત

Next

RCBમાંથી મેક્સવેલની `એક્ઝિટ’ નિશ્ચિત !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
2 કલાક પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
2 કલાક પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધનો પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
2 કલાક પહેલા
નશાખોર શખ્સનો આતંક, પૈસા ન આપતા કારમાં તોડફોડ કરી યુવાનના પેટમાં છરી ઝીંકી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

ફિલ્મ અભિનેતા ગોવિંદા ફાયરિંગમાં ઘાયલ: પોતાની જ રિવોલ્વર સાફ કરતી વખતે લાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કટરાથી શ્રીનગર વચ્ચે ટ્રેનનો સફળ ટ્રાયલ રન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખુદ મુખ્યમંત્રીના નિવાસ્થાન ઉપર પણ હુમલો મુખ્યમંત્રીના જમાઈનું મકાન ટોળાએ સળગાવ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરતમાં ગૃહકલેશને લીધે પરિણીતાનું અગ્નિસ્નાન: પત્ની સળગતી હતી અને પતિ વિડીયો ઉતારતો હતો, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર