Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આજે ભારતનો શ્રીલંકા-બાંગ્લાદેશ સામે મુકાબલો

Tue, October 8 2024

મહિલા ટીમ ટી-૨૦ વર્લ્ડકપમાં `જીવંત’ રહેવા તો પુરુષ ટીમ શ્રેણી કબજે કરવા ઉતરશે મેદાને

આજે ભારતની મહિલા-પુરુષ ક્રિકેટ ટીમ ફરી એક જ દિવસે અલગ-અલગ ટીમ સામે ટક્કર લેવા મેદાને ઉતરશે. પુરુષ ટીમ આજે બાંગ્લાદેશ સામે તો મહિલા ટીમ શ્રીલંકા સામે રમશે.

પુરુષ ટીમ અત્યારે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટી-૨૦ શ્રેણી રમી રહી છે. શ્રેણીની પહેલી ટી-૨૦ મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી જેમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. બીજી ટી-૨૦ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પર રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ૧-૦થી આગળ છે એટલા માટે તે આ મુકાબલો જીતીને શ્રેણી પોતાના નામે કરવા મહેનત કરશે.

જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્ડકપમાં પોતાનો ત્રીજો મુકાબલો રમવા ઉતરશે. ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતે બીજી મેચમાં પાકિસ્તાનને રગદોળ્યું હતું. હવે આજે તેનો મુકાબલો શ્રીલંકા સામે થશે. આ મેચ દુબઈમાં સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે.
બન્ને મેચનું પ્રસારણ અલગ-અલગ ચેનલ ઉપર થશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ સ્પોર્ટસ-૧૮ ઉપર જ્યારે સ્ટ્રિમિંગ જિયો સિનેમા પર થશે. ટી-૨૦ વર્લ્ડકપ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ પર તો સ્ટ્રિમિંગનો લુત્ફ હોટસ્ટાર પર ઉઠાવી શકાશે.

Share Article

Other Articles

Previous

આજથી ચાર દિવસ પોલીસ લાઠી’ નહીંહૉકી’ પકડશે !

Next

સુરેન્દ્રનગરના એક જ પોલીસ મથક વિસ્તારમાં ૨૦ મિનિટની અંદર ચાર સ્થળે SMCની રેડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
3 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુક્તિની માગણી સાથે હિંસક વિરોધ પ્રદર્શ : 4 હજાર સમર્થકોની ધરપકડ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
1 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગોંડલના મહેમાન બનશે
ગુજરાત
11 મહિના પહેલા
WhatsApp હવે તમને સાયબર ફ્રોડનો શિકાર થવાથી બચાવશે…આવી રહ્યું છે  નવું ધમાકેદાર ફીચર  
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર