Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેડોડા પાસે બાઇક પર જતાં પિતા પુત્રને કન્ટેનરે ચગદી નાખ્યા

Sat, February 3 2024

બાઇક પર વડવાજડી જતાં હતા તે વેળાએ કન્ટેનરે ઠોકર મારતા બંનેના કરૂણ મોત નિપજ્યાં  : પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી

રાજકોટ પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધવા પામ્યા છે.માતેલા સાંઢની જેમ માર્ગ પર પુરપાટ દોડતા ટ્રક,કન્ટેનર અકસ્માત સર્જી પરિવારનો માળો વીંખી નાખે છે. ત્યારે તેમ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગઇકાલે મેટોડા નજીક બાઇક પર જતાં પિતા-પુત્રને કન્ટેનરે ઠોકર મારતા તેમનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આ ઘટના મમલે પોલીસ કન્ટેનર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી વિગતો મુજબ વડવાજડી ખાતે રહેતા જીલુભા સઘુજી ભટ્ટી (ઉ.વ.62) અને તેનો પુત્ર સંજયસિંહ જીલુભા ભટ્ટી (ઉ.વ.62) ગઇકાલે મેટોડા ખાતે કામ સબબ બાઇક પર ગયા હતા ત્યાર બાદ ત્યાંથી બાઇક પર ઘરે પરત ફળી રહ્યા હતા. ત્યારે મેટોડા જી.આઈ.ડી.સીના ગેંટ નંબર 1 પાસે જી.જે.12.બીવાય.5052 નંબરના કન્ટેનર ના ચાલકે વળાંક લેતી વેળાએ બાઇક પર જતાં પિતા-પુત્રને ઠોકર મારતા ગોજારો અકસ્માત સજાયો હતો.

જેમાં બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.જ્યારે અ ઘટનાની જાણ લોધિકા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. જ્યારે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં પિતા-પુત્રના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે. જ્યારે અ ઘટના મમલે લોધિકા પોલીસના હેડ. કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી દ્વારા આગળની તપાસ ચલાવામા આવી રહી છે.

Share Article

Other Articles

Previous

એક જ ટી-૨૦ મેચમાં બન્યા ૪૬૨ રન ! બોલરોનું નીકળ્યું કચુંબર

Next

બાકીની ત્રણેય ટેસ્ટમાંથી પણ કોહલી `આઉટ’ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
6 મિનિટutes પહેલા
ક્રિપ્ટો કરન્સીને દેશના કાયદા હેઠળ મિલકત ગણી શકાય : મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
26 મિનિટutes પહેલા
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
36 મિનિટutes પહેલા
રાજકોટમાં મર્ડર વીક! નજીવા કારણોસર છ હત્યા, પોલીસ માટે વ્યાધિ, પ્રજાને ઉપાધિ, પોલીસનો ખૌફ ઘટ્યો કે નેટવર્ક?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2595 Posts

Related Posts

યુપીના મેરઠમાં મકાન પડતાં કેટલાના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લગ્નની લાલચ આપી એક સંતાનની માતા પર એક સંતાનના પિતાનું દુષ્કર્મ
ક્રાઇમ
10 મહિના પહેલા
ભારતે યુએનમા પાકિસ્તાનને શું ફટકાર લગાવી ? શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
બીટકોઈનનો ભાવ સર્વોચ્ચ સપાટીએ 1 બિટકોઇન = 94000 યુએસ ડોલર
બિઝનેસ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર