Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

‘સ્વરાજ’ માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન

Tue, January 21 2025

જૂનાગઢ મહાપાલિકા સહિત રાજ્યની ૬૬ નગરપાલિકાની ચૂંટણીનું એલાન
૧૮એ મત ગણતરી: ૨૧૭૮ બેઠક ઉપર જામશે જંગ

ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ તાલુકા પંચાયતની પેટાચૂંટણી યોજાશે

ભાજપ, કોંગ્રેસ અનેઆપ’નું પાણી મપાશે

નવા વર્ષના પ્રારંભે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું એલાન રાજ્યના ચૂંટણી કમિશનર એસ.મુરલીક્રિષ્ના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કરેલી જાહેરાત પ્રમાણે ૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાપાલિકા સહિત રાજ્યની ૬૬ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ તમામ મળી કુલ ૨૧૭૮ બેઠકો છે જેના ઉપર જંગ જામશે. આ સાથે જ રાજકોટ જિલ્લાની ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ તાલુકા પંચાયત પર પેટાચૂંટણી પણ જાહેર કરવામાં આવી હતી.


ચૂંટણી કમિશનરના જણાવ્યા પ્રમાણે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે તો ૧૮ ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે. ચૂંટણી માટેનું જાહેરનામું ૨૭ જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે.


બેઠકવાઈઝ વાત કરવામાં આવે તો ૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને ભાવનગર મહાપાલિકાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી યોજાશે.


જ્યારે જામજોધપુરના ધ્રોલ અને કાલાવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા, ભાણવડ, જૂનાગઢ જિલ્લાની બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, ગીરસોમનાથની કોડીનાર, ભાવનગરની શિહોર, ગારીયાધાર તળાજા, બોટાદની ગઢત્તા, રાજકોટની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા, મોરબીની હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ સિવાય અમરેલીની સાવરકુંડલા, અમરેલી, દામનગર, સુરેન્દ્રનગરની લીંબડી, ધ્રાંગધ્રા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પણ ૧૬ ફેબ્રુઆરીએ જ યોજાશે. આ ઉપરાંત બોટાદ જિલ્લા પંચાયતમાં સામેલ પાળિયાદ બેઠકની પેટાચૂંટણી થશે.


તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો જામનગરની જોડીયા, જામવંથલી, મોરબીની વાંકાનેર, સુરેન્દ્રનગરની લીંબડી, સાયલા, ભાવનગરની તળાજા, શિહોર, અમરેલીની બાબરા, બગસરા, ધારી, દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા, કલ્યાણપુર, જૂનાગઢની વંથલી, જૂનાગઢ, ગીર સોમનાથની ઉના, તાલાલા બેઠક પર પેટાચૂંટણી થશે. આ સિવાય રાજકોટ જિલ્લાની ડુમીયાણી, પાનેલી મોટી, જસદણની આંબરડી, ભાડલા, જેતપુરની પીઠડીયા, ગોંડલની સુલતાનપુર બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે.

ચૂંટણીનો કાર્યક્રમ

  • ૨૭ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • ૧ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે
  • ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી
  • ૪ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે
  • ૧૬ ફેબ્રુઆરીએ મતદાન
  • ૧૭ ફેબ્રુઆરીએ જરૂર પડ્યે ફેર મતદાન
  • ૧૮ ફેબ્રુઆરીએ પરિણામ

Share Article

Other Articles

Previous

ટ્રમ્પની આક્રમકતાથી શેરબજારમા ગભરાટ : સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટ તુટ્યો

Next

KKV ચોકમાં પોમોસ પીત્ઝા’માંથી વાસી પાસ્તા-નૂડલ્સનો મળ્યો ઢગલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દેશમાં ગમે ત્યાં ડોકટરો સાથે થતી કોઈ પણ હિંસાના મામલામાં ૬ કલાકમાં FIR કરાવવા આરોગ્ય મંત્રાલયનો આદેશ
Breaking
10 મહિના પહેલા
દિલ્હી એઇમ્સમાં ફરજ બજાવતા રાજકોટના ડો. રાજ ઘોણીયાએ દવાનો ઓવરડોઝ લઈ કરી આત્મહત્યા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોલેન્ડના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે : બિઝનેસ જગતના માંધાતાઓને સંબોધશે
ગુજરાત
10 મહિના પહેલા
ખેડૂતોએ ક્યાં કર્યો ટ્રાફિક જામ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર