Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ પાણીના ખાડામાં ડૂબી જતાં બે બાળકોના મોત

Fri, August 30 2024

રૈયાધારમાં રહેતા ત્રણ મિત્રો રમતા-રમતા ખાડામાં ન્હાવા પડયા અને બે ઊંડા પાણીમાં ગરક થયા : એકનો જીવ બચ્યો

રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ અનેક વિસ્તારોમાં ખાડા અને ખાબોચ્યા ભરાઈ ગયા છે.અને આ લોકો માટે જીવલેણ સાબિત થાય છે.ત્યારે નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ પાણીના ખાડામાં રૈયાધારમાં રહેતા ત્રણ મિત્રો ન્હાવા પડયા હતા.અને પાણી ઊંડું હોવાથી તેમ બે મિત્રો ગરકાવ થતાં તેમનું મોત થયું હતું.જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસે બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલ બપોરે ર વાગ્યાના આસપાસ રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો નવી કોર્ટ પાછળ આવેલ વરસાદી પાણીના ખાડામાં ન્હાવા માટે ગયા હતા જેમાં બે મિત્રો ભીખુ મુન્નાભાઇ ભુંડીયા (ઉ.વ.10, રહે. રૈયાધાર, રંભામાની વાડી પાસે) અને મયુર વિજયભાઇ હળવદીયા (ઉ.વ.10, રહે. યોગરાજનગર, રૈયાધાર) ઊંડા પાણીમાં ગરક થયા હતા.અને ત્રીજો મિત્ર કરણ વિજયભાઇ દેવીપૂજક ખાડાના કિનારા પાસે જ હોવાથી તેનો જીવ બચી ગયો હતો.

આ ઘટના કોઈ જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેને બનાવની જાણ પોલીસ અને 108ને કરતાં યુનિવર્સિટી પોલીસ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જ્યારે પાણીમાં ડૂબતાં બંને યુવકને બહાર કાઢયા હતા. જેમાંથી ભીખુને તપાસી સ્થળ પર મૃત જાહેર કર્યો હતો. અને મયુરને 108 મારફત સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો.પરંતુ અહી સારવાર મળે તે પૂર્વે જ તેનો જીવ ગયો હતો.પોલીસે સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.મૃત્યુ પામનાર ભીખુ ચાર બહેનનો એકને એક ભાઈ હતો.અને તેના પિતા મજૂરી કામ કરે છે.

Share Article

Other Articles

Previous

મુંબઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ના સંબોધનમાં વિપક્ષને ટોણો માર્યો

Next

શરદ પવારે ઝેડ-પ્લસ સિક્યુરિટી લેવાનો કર્યો ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
9 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

આજનું રાશિફળ 16 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, દિવસ આનંદમય રહેશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
દિલ્હીની કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવા ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવ્યો : રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મોકલી ચિઠ્ઠી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમારી ‘તાકાત’જતી રહી…મિસ યુ સર : સ્વ.વિજયભાઈ રૂપાણીને પુજીત રૂપાણી ટ્રસ્ટનાં બાળકોએ રડતી આંખે આપી શ્રદ્ધાંજલિ
ગુજરાત
8 મહિના પહેલા
નર્સરીની બાળાઓની છેડતી: ભારે બબાલ; હજારો લોકોના દેખાવો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર