Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લોનની રિકવરી કરવા ગયેલા બેંકના મેનેજર પર ત્રણ શખ્સોનો હુમલો

Fri, May 10 2024

બાઇક લોનના ત્રણ માસના હપ્તા ચડી જતાં ઉઘરાણી કરવા આવેલા કર્મીઓને લોનધારકે ધોકાવાડી કરતાં શાપર પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટના ઢોલરા ગામમાં બાઈક લોનના હપ્તા રિકવરી કરવાં ગયેલા ઉજ્જીવન બેંકના મેનેજર અને બેંકના અન્ય કર્મીને લોનધારક સહિત ત્રણ શખ્સોએ  ધોકા વડે માર મારતા શાપર પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ અંગે અમદાવાદમાં નરોડામાં રહેતાં અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતાં ભાવેશભાઈ દીલીપભાઈ મકવાણા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી દવેરા અને તેના બંને પુત્રના નામ આપતાં જણાવ્યું હતું કે, બેન્કના એરીયા મેનેજર ભૌતીકભાઈ કાનાણી સાથે ભાવનગરથી નિકળી રાજકોટ મવડી ચોકમાં આવેલ બેન્કમાં આવ્યા હતાં.

ત્યારે વિશાલભાઈ જમોડ સાથે ઢોલરા ગામે જેન્તી દવેરાના બાઈકના છેલ્લા ત્રણ માસના હપ્તાઓ ચડી જતાં તેની ઉઘરાણી કરવા માટે ગયા હતા. ત્યારે ઘરે જેન્તી અને તેના બન્ને પુત્ર હાજર હોય જેથી  હપ્તા બાબતે વાત કરતાંની સાથે જ આરોપીઓ ઉશ્કેરાયા હતા. અને મેનેજર અને સાથેના કર્મી પર ધોકા વડે તૂટી પડયા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે શાપર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Tags:

bank managergujaratrajkotrajkot police

Share Article

Other Articles

Previous

ભલ્લાલદેવ સાથે મળીને મહિષ્મતીની રક્ષા કરશે બાહુબલી ‘બાહુબલી:ક્રાઉન ઓફ બ્લડ’ની સ્ટોરીનો થયો ખુલાસો

Next

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 રાજ્યોની ટીમ ટકરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
4 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
5 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
10 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હરિયાણામાં કઈ ચુંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું ? કોંગીની હાલત કેવી થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
કાયદો છૂટ આપે તો લોરેન્સના નેટવર્કને 24 કલાકમાં ખતમ કરી દઉં
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજસ્થાનમાં ફરી રેલવે ટ્રેક પર શું બન્યું ? કેવી રીતે ટળ્યો અકસ્માત ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
યાત્રીગણ કૃપીયા ધ્યાન દે !! આજથી રેલવે ટિકિટ રિઝર્વેશનનો નિયમ બદલાયો, કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરો આ કામ
ટેક ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર