Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં પોતાનું પહેલું ટીબી સેન્ટર બનાવશે મનપા

Fri, June 28 2024

આ પ્રકારે સેન્ટર બનાવનારી રાજકોટ મહાપાલિકા પ્રથમ: ૨.૭૩ કરોડના ખર્ચે શહેરનું ૨૪મું આરોગ્ય કેન્દ્ર-ટીબી સેન્ટર બનશે રેલનગરમાં: ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશમાં ટીબીના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આમ તો દરેક સરકારી હોસ્પિટલમાં અત્યારે ટીબીની સારવાર મળી રહી છે પરંતુ ત્યાં દર્દીઓની ભીડને કારણે લોકો જવાનું ટાળતા હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ રોગની સારવાર ઘણી મોંઘી પડતી હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓની હાલત કફોડી થઈ જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દરેક મહાપાલિકાને પોતાનું ટીબી સેન્ટર બનાવવાનો આદેશ આપતાં જ રાજકોટ મનપાએ તેનું પાલન શરૂ કરી દઈને શહેરમાં પોતાનું પ્રથમ ટીબી સેન્ટર બનાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

મનપા દ્વારા રેલનગરમાં વેકરિયા ચોક પાસે ૨.૭૩ કરોડના ખર્ચે આ ટીબી સેન્ટર બનાવવામાં આવશે જેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અહીં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે જેના પ્રથમ માળે ટીબી સેન્ટર હશે જ્યાં મહિલા-પુરુષ માટે પાંચ-પાંચ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે શહેરનું ૨૪મું આરોગ્ય કેન્દ્ર પણ અહીં જ બનાવવામાં આવશે. આ માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧૮ જૂલાઈ છે જે પૂર્ણ થયા બાદ રસ દાખવનાર એજન્સી સાથે વાટાઘાટ કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની આઠેય મહાપાલિકામાં અત્યારે ક્યાંય પણ પોતાનું ટીબી સેન્ટર નથી ત્યારે રાજકોટ મનપા આ મામલે પ્રથમ છે. રાજકોટ સિવિલમાં પણ અત્યારે ટીબીની સારવાર મળી રહી છે પરંતુ ત્યાં દર્દીઓનો અવિરત ધસારો હોવાને કારણે લોકો ખાનગી હોસ્પિટલ તરફ વળી રહ્યા છે. સારવાર ઉપરાંત ટીબીની દવા પણ એટલી જ મોંઘી હોવાને કારણે આર્થિક રીતે નબળા વગરના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે મહાપાલિકા દ્વારા પોતાનું ટીબી સેન્ટર બનાવવામાં આવતાં દર્દીઓને ઘણી રાહત મળશે.

Tags:

centerrajkottb

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રેગિંગ અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટીની રચના

Next

PGVCLના 7 ડેપ્યુટી, 3 જુનિયર ઇજનેરને બઢતી અપાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
16 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
16 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
16 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

યુપીના કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ: મારી બેન નું મૃત્યુ થયું ત્યારે મને રજા પણ નહોતી આપી
નેશનલ
2 વર્ષ પહેલા
રામલલ્લાને શેનું તિલક કરવામાં આવશે ? વાંચો
ધાર્મિક
2 વર્ષ પહેલા
ચોથા રાઉન્ડના અંતે નવી દિલ્હીની બેઠક પર અરવિંદ કેજરીવાલ ફકત 423 મતથી આગળ.કુલ 13 રાઉન્ડની ગણતરી થશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મંકી પોકસ વાયરસને લઈને એલર્ટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા કરાઈ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર