Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેયરને ગાય કરતાં મિટિંગ વધુ વ્હાલી !

Wed, September 25 2024

ઢોરડબ્બામાં ૧૦૮ ગાય સહિત ૭૫૬ પશુના મોત મામલે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ આગેવાનોને સાંભળવાનો સમય પણ ન મળ્યો
પીએએ કહ્યું, મિટિંગમાં બ્રેક પડશે એટલે મેયર આવશે, બ્રેક પડ્યો પણ મેયર તો ન જ આવ્યા, આખરે ડે.મેયરે બધાને સાંભળ્યા
મેયર સુધી રજૂઆત કરવા જતાં જ જાળી બંધ કરી દેવાઈ, અનેકની અટકાયત



મહાપાલિકા દ્વારા રામવન પાસે બનાવાયેલા ઢોર ડબ્બામાં ત્રણ મહિનાની અંદર ૧૦૮ ગાય સહિત ૭૫૬ પશુ મોતને ભેટી જતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી બાજુ આ મૃત્યુ પાછળ જે સંસ્થાને ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવ્યું છે તે સંસ્થા જ જવાબદાર હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે આ આક્ષેપની તપાસ કરી જો તેમાં સત્ય હોય તો સંસ્થા સામે પશુઓના મોત બદલ કાર્યવાહી કરવાની માંગણી સાથે કોંગ્રેસ કોર્પોરેટર સહિતના મેયરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. જો કે મેયરને ગાય સહિતના પશુના મોત કરતાં મિટિંગ વધુ વ્હાલી હોય તેવી રીતે તેમણે તો રજૂઆત કરવા આવનારા લોકોને સાંભળ્યા જ ન્હોતા !

ત્રણેક મહિનાની અંદર ૭૫૬ પશુના મોત થયા હોવાનો સત્તાવાર એકરાર મહાપાલિકા દ્વારા જ કરાયા બાદ કોંગ્રેસ કોર્પોરેટર કોમલ ભારાઈ સહિતના નેતાઓ-કાર્યકરો રજૂઆત કરવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા. મેયર ચેમ્બરમાં પહોંચ્યા બાદ મેયરના પીએ ઘોણિયા દ્વારા આગેવાનોને કહેવાયું હતું કે મેયર અત્યારે મિટિંગમાં વ્યસ્ત છે એટલે મિટિંગમાં બ્રેક પડશે એટલે તેઓ આવશે. આ પછી કોંગ્રેસીઓ ત્યાં જ બેસી રહ્યા હતા.

ઘણો સમય રાહ જોયા બાદ પણ મેયરને મિટિંગમાંથી બહાર નીકળવાની ફુરસદ ન મળતાં આખરે કોંગ્રેસીઓ તેમને રજૂઆત કરવા માટે મિટિંગ સ્થળે જવા નીકળતાં ત્યાં હાજર એ-ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ વિજિલન્સ દ્વારા ઝાળી બંધ કરી તમામને અટકાવાયા હતા. સ્થિતિ બગડી રહ્યાનો ખ્યાલ આવતાં જ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દોડી આવ્યા હતા અને તેમણે મેયરની ખુરશી પર બેસીને રજૂઆત સાંભળી હતી. આ પછી પણ કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવાતાં તમામની અટકાયત કરાઈ હતી.

રસપ્રદ વાત એ છે કે મેયર જે મિટિંગમાં વ્યસ્ત હતા તે મિટિંગ એશિયા રેિઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ અંતર્ગત હતી અને તેમાં એક ડેલિગેશન રાજકોટ આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ માટે ‘સલાહકાર સમિતિ’ની રચના: રૂપાલા ચેરમેન

Next

છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજાની સટાસટી, સુરતમાં 3 ઈંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
8 કલાક પહેલા
આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ
8 કલાક પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ટ્રમ્પ તંત્ર વીણી વીણીને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને યુએસમાંથી તગેડશે
GLOBAL NEWS
1 વર્ષ પહેલા
Singham Again : બેક ટુ બેક ફ્લોપ પછી પણ રોહિત શેટ્ટીએ અર્જુન કપૂરને કેમ આપી સિંઘમ અગેનમાં તક ??
Entertainment
1 વર્ષ પહેલા
અમિતાભ બચ્ચને અયોધ્યામાં 14.5 કરોડની કિંમતનો પ્લોટ ખરીદ્યો, બંગલો બનાવશે
Breaking
2 વર્ષ પહેલા
પશ્ચિમ મામલતદાર કચેરીમાં પિટિશન રાઇટર સહિતના ટેબલ હટાવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર