Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હીરાસર એરપોર્ટ જવા આજ સાંજથી પ્રથમ બસ એસટી પોર્ટ ઉપરથી રવાના થશે

Sun, September 10 2023

એસટી તંત્ર દ્વારા પહેલા સવારથી બસ ઉપડાવનું જાહેર કર્યા બાદ ફેરવી તોળ્યું: મુસાફરોને બસમાં સામાન રાખવાની મુશ્કેલી પડશે

આજથી રાજકોટ શહેરના ઇન્ટરનેશનલ કક્ષાના નવા અધ્યતન હિરાસર એરપોર્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ એસટી પોર્ટ ઉપરથી રવિવારે સાંજે ચાર કલાકે પ્રથમ ઇલેક્ટ્રીક એસી બસનો ધારાસભ્ય દર્શિતા બહેન શાહના હસ્તે પ્રારંભ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ એસટીના ડીસી કરોતરાએ રવિવારે સવારના 6 કલાકથી હીરાસર એરપોર્ટ જવા માટે રાજકોટ એસટી બસ પોર્ટ પરથી ઉપડ્શે તેવી જાહેરાત કરી હતી પરંતુ કોઈ કારણોસર રાજકોટ એસટી દ્વારા હવે આજે સાંજ થી બસ એરપોટ માટે જવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

રાજકોટ એસટી પોર્ટ પરથી બે કલાકે હીરાસર એરપોર્ટ ઉપર જવા માટે બસ મળશે. જેની ટિકિટ રૂ.100 રાખવામાં આવી છે. બીજી તરફ એરપોર્ટ જવા માટે મુસાફરોને એસટીની ઇલેક્ટ્રીક એસી બસમાં લગેજની કોઈ વ્યવસ્થા ન હોવાથી બસમાં જ બેગ સહિતનો મુસાફરોએ સામાન રાખવો પડશે. રવિવારે સવારે 8:10 વાગ્યે પ્રથમ ફ્લાઇટ હીરાસર એરપોર્ટ પરઆવશે. રાજકોટ એસટી પોર્ટ ઉપરથી રવિવારે સાંજે બસ શરૂ કરવાનો dc દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ એરપોર્ટ જવા માટે ખાનગી કારના ધંધાર્થીઓ દ્વારા અગાઉ રૂ.2000 નું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું તેની બદલે વન વે સાઈડ એટલે કે ફક્ત હીરાસર એરપોર્ટ મૂકવા માટે મુસાફર પાસેથી રૂ.1,200 નું ભાડું લેવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Share Article

Other Articles

Previous

નિવૃત આર્મીમેનને ગાયની ઢીંક દોઢ કરોડમાં પડી, જીવ ન બચ્યો !!

Next

રાજકોટ જિલ્લામાં 5.32 લાખ હેકટરમાં થયું ખરીફ પાકોનું વાવેતર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
3 કલાક પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
6 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
8 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
9 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

રાજકોટ એઇમ્સ માટે ક્નટેનર મોબાઇલ હોસ્પિટલ અને BSL-૩ લેબ મંજૂર
રાજકોટ
2 વર્ષ પહેલા
પન્નુમ હત્યાના કાવતરા કેસમાં કોઈબાંધછોડ નહીં થાય:અમેરિકી રાજદૂત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાંભાર, ચટણી અને હાથલાના ડોડાના શરબતના નમૂના લેવાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
બસોમાં કરોડોનો ખર્ચ છતાં રાજકોટ મનપા-એજન્સી વચ્ચેની ખો-ખો રમતમાં મુસાફરોનો નિકળતો ‘ખો’
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર