Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઠંડી ‘માપસર’ રહેતાં ઉજવણીમાં ઔર મોજ પડી શહેરની તમામ હોટેલ-રેસ્ટોરન્ટસ ચીક્કાર

Wed, January 1 2025

અનેક ઉતાર-ચડાવથી ભરપૂર એવું ૨૦૨૪નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે દરેક વર્ષના છેલ્લા દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે જાણીતા રાજકોટમાં વર્ષના છેલ્લા દિવસને મન ભરીને માણવામાં આવ્યો હતો.

આ વર્ષે પ્રમાણમાં ન્યુ યર પાર્ટીના આયોજન ઓછા થયા હતા પરંતુ જેટલા પણ થયાં ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

એકંદરે ઠેર-ઠેર ડાન્સ વિથ ડીનરના આયોજન હોવાને કારણે શહેરમાં રાત પડી’ને દિવસ ઉગ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમુક અમુક સ્થળ ઉપર તો ૨૦૨૫ની પ્રથમ કિરણ સુધી ઉજવણી ચાલી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. ખાસ કરીને ઠંડી માપસર' રહેતાં લોકોને ઉજવણી કરવામાં ઔર મોજ પડી હતી.

જૂના વર્ષના છેલ્લા દિવસે ઘરમાં રસોઈ બનાવીને જમે તો એ રાજકોટીયન્સ ન કહેવાય એટલા માટે જ મહત્તમ પરિવારો ખાણીપીણીની જ્યાફત ઉડાવવા માટે હોટેલ-રેસ્ટોરન્ટ ઉપર ઉમટી પડતાં દરેક સ્થળે ચીક્કાર જેવો માહોલ જોવા મળ્યો હતો. થર્ટી ફર્સ્ટ હોય એટલે છાંટોપાણી કરવાની વણલખી પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય પોલીસ દ્વારા આ વર્ષે ખાસ્સીદાબ’ રાખવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા તમામ બ્રાન્ચ જેમાં ડીસીબી, પીસીબી, એલસીબી, એસઓજી તેમજ તમામ પોલીસ મથકના સ્ટાફને સઘન ચેકિંગ કરવાનો આદેશ આપતાં ૧૫૦૦થી વધુના સ્ટાફે મહત્ત્વના નાકા દબાવી દઈને ચેકિંગ શરૂ કર્યું હતું અને જેવા છાંટોપાણી કરેલા પકડાય એટલે તેમની ખો ભૂલાવી દેવામાં આવી હતી. રાજકોટ અને ટ્રાફિકજામને વર્ષો જૂનો સંબંધ હોય થર્ટી ફર્સ્ટે ઠેર-ઠેર ટ્રાફિકજામના વરવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

Share Article

Other Articles

Previous

1 january 2025 : આજથી જન્મેલા બાળકોને કહેવાશે Generation BETA, જાણો તમારી પેઢીનું નામ શું હતું ?

Next

બનાસકાંઠા: સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત ; 20થી વધુ ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
13 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજુલા : ગુજરાત સહિતના રાજ્યોમાં ચોરી કરનાર ટોળકી પકડાઈ…જુઓ શું કહ્યું ડી.વાય.એસ.પી હરેશ વોરાએ
રાજકોટ
2 વર્ષ પહેલા
મર્ડરના આરોપીએ વેપારી પાસેથી 26 લાખના 35 લાખ વ્યાજે ઉઘરાવી ધમકીઓ આપી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગુગુલ પોલ ખોલશે ! સુચિતમાં બિનખેતીના ખેલ નહીં ચાલે
રાજકોટ
1 વર્ષ પહેલા
આ ભારતીય શિક્ષકના વખાણ કારણ કે તેમણે બાળકોને શીખવ્યા ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ના પાઠ
લાઇફસ્ટાઇલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર