Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર

Thu, March 21 2024

ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો વધતો પ્રકોપ: લોકો ગરમીથી ત્રસ્ત થયા

રાજકોટ સહિત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન ઉચકાઈ રહ્યું છે. બુધવારે રાજ્યમાં 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુરુવારે પણ બપોરના સમયે મહતમ 40 ડિગ્રી રહ્યું હતું. કાળઝાળ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

ગુરુવારે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ગરમીએ પોતાનો પ્રકોપ વરસાવ્યો હતો. બપોર સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પર થઈ ગયો હતો. હોળી બાદ ઠંડીનું પ્રમાણ ઓછું થતું હોય છે જો કે રાજકોટમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે હોળી પહેલા જ ઉનાળાએ રંગ બતાવવાનું શરૂ કર્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી કે તેથી વધુ રહેવા પામ્યું હતું. હવામાન વિભાગે બે દિવસ પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે એક અઠવાડિયામાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે ત્યારે રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની અસર જોવા મળશે.

ગરમીમાં લૂ (હીટવેવ)થી બચવા આટલું કરો

* હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ,

* શક્ય હોય તો વધુ પડતો શ્રમ ટાળવો, તડકામાં ફરવાનું ટાળવું જોઈએ.

* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાઈ રહે તે રીતે સફેદ, સુતરાઉ,

ખૂલતાં કપડાં, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, સીધા સૂર્યપ્રકાશથી બચવું. 

* લીંબુ સરબત, મોળી છાસ, નારીયેળ પાણી, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ.

* ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ, બપોરનું ભોજન શક્ય હોય તો 12 વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ.

Share Article

Other Articles

Previous

ગુરૂપત્વાન પન્નુની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણીનું ભૂત ફરી ધૂણ્યું

Next

2 નવા ચુંટણી કમિશનરોની નિયુક્તિ અંગે કોર્ટે શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
14 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
16 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
17 મિનિટutes પહેલા
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
21 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

પંજાબમાં ભારે હિંસા આચરવાની યોજના કેવી રીતે નિષ્ફળ બની ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
માધાપર, કણકોટ દબાણો હટાવવા કલેકટરનો આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બેંકો દ્વારા કરાતી સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું મહાકૌભાંડ ઝડપી લેતા નાયબ કલેકટર
ગુજરાત
1 વર્ષ પહેલા
POKમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ગોળી મારીને હત્યા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર