Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પંજાબમાં ભારે હિંસા આચરવાની યોજના કેવી રીતે નિષ્ફળ બની ? શું થયું ? વાંચો

Sun, April 13 2025

પંજાબમાં, જાલંધર રેન્જની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે પોલીસ સ્ટેશનો પર રોકેટ લોન્ચર હુમલો ટાળ્યો હતો. કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે પંજાબમાં આતંક મચાવવાના કાવતરાને નિષ્ફળ બનાવી દીધું હતું અને મોટી માત્રામાં અરડીએક્સ અને રોકેટ લોન્ચર જપ્ત કર્યા હતા. વીઆઇપીઓને નિશાન બનાવવાનું કાવતરું પણ ઘડાયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કન્સાઇન્મેન્ટ જાલંધર કપૂરથલા હાઇવે પર સુભાનપુરથી મળી આવ્યું હતું. આ ઓપરેશન કાઉન્ટર ઇન્ટેલિજન્સના એઆઈજી નવજોત સિંહ મહલના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટાંડામાં રહેતા બે સગા ભાઈઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસને મળેલી માહિતી અનુસાર, આ આરોપીઓ રોકેટ લોન્ચરથી પોલીસ સ્ટેશનો અને અગ્રણી વ્યક્તિઓને નિશાન બનાવવાના હતા. આ માહિતી પંજાબ પોલીસના ડીજીપી તરફથી મળી હતી.
શું રિકવર થયું?
ગુપ્તચર એજન્સીઓએ 2.8 કિલો (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) જપ્ત કર્યું છે. તેમાં ૧.૬ કિલોગ્રામ આરડીએક્સ અને ૧ રિમોટ કંટ્રોલ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આઈઇડી એક લક્ષિત આતંકવાદી હુમલા માટે બનાવવામાં આવ્યું હતું.
ડીજીપીએ જણાવ્યું હતું કે, “કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફિરોઝપુરને એક મોટી સફળતા મળી છે જેમાં જર્મની સ્થિત ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન દ્વારા સંચાલિત આતંકવાદી મોડ્યુલના મુખ્ય કાર્યકરો જગ્ગા સિંહ અને મનજિન્દર સિંહની ધરપકડ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

એક જ કલાકમાં ભારત, તાજિકિસ્તાન, મ્યાનમારમા ભૂકંપ

Next

ટ્રમ્પ ઝૂક્યા: સ્માર્ટફોન, લેપટોપ,ચિપ્સ સહિતના ઉપકરણો બન્યા ટેરિફ મુક્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
6 કલાક પહેલા
બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
6 કલાક પહેલા
રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
6 કલાક પહેલા
ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
6 કલાક પહેલા
Categories

નેશનલ

3468 Posts

Related Posts

T-20માં દક્ષિણ આફ્રિકાના સુપડા સાફ કરતું વેસ્ટ ઈન્ડિઝ
ગુજરાત
2 વર્ષ પહેલા
ઉરી અને પુલવામા કરતા પણ વધુ દર્દનાક નરસંહાર પહેલગામમાં થયો છે, સરકાર આકરા પગલાં ભરે, ઓવૈસી
Breaking
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં વચગાળાના વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકનુ નામ જાહેર
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
OnePlus 13 લોન્ચિંગ માટે તૈયાર : ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે મળશે પાવરફુલ ફીચર્સ, જાણો શું છે બીજી ખાસિયત
ગેજેટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર