Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : વાગુદળના કાચતોડ મહંતના આશ્રમનો ગમે ત્યારે ઘડો લાડવો

Tue, September 17 2024

રાજકોટના મહિલા કોલેજ ચોકમાં બઘડાટી બોલાવ્યા બાદ રેવન્યુંતંત્રએ નોટિસ ફટકારવા છતાં મહંત હાજર ન રહ્યા

રાજકોટ : રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ ચોકમાં જીએસટી અપીલ કમિશનરની ગાડીના કાચનો ચીપિયા મારી બુકડો બોલાવી દેનાર લોધિકાના વાગુદળ નજીક સરકારી જમીનમાં આશ્રમ બનાવનાર મહંત ઉપર રેવન્યુ તંત્રએ ગાજ ઉતારી દબાણ મુદ્દે નોટિસ આપવા છતાં હાજર નહીં રહેતા વધુ એક નોટિસ ફટકારી દબાણનો ઘડો લાડવો કરી નાખવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના વાગુદડની એક એકર જેટલી સરકારી જમીન ઉપર આશ્રમ ખડકી દેનાર મહંત ધર્મનાથજીએ રાજકોટમાં જીએસટી અપીલ કમિશનરની ગાડી ઉપર ચીપિયા વડે હુમલો કરી કાચ તોડી નાખ્યા બાદ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ સરકારી જમીન ઉપર દબાણના મુદ્દે લોધીકા મામલતદારે નોટિસ ફટકારી હતી પરંતુ કહેવાતા મહંત મુદતે હાજર ન રહેતા મામલતદારે વધુ એક નોટીસ ફટકારી તા.19ની મુદત આપી છે. જો આ મુદતે પણ મહંત ગેરહાજર રહેશે તો લોધીકા મામલતદાર દ્વારા દબાણ તોડી પાડવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટ રોગચાળાના રાફડામાં: ડેંગ્યુ-કમળો-ટાઈફોઈડ `આઉટ ઑફ કંટ્રોલ’

Next

ભાદરવામાં ગરમીનો પારો ઉંચકાયો : રાજકોટમાં 35.7 ડિગ્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અદાણી જુથની લાંચનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ભારતવંશી જય ભટ્ટાચાર્ય અમેરિકાની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થાના વડા તરીકે નિમણુક
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરજો-ફરજો, મોજ કરજો: આખરે અટલ સરોવરનું લોકાર્પણ
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્કાય ફોર્સ, છાવા અને ગેમચેન્જર પર લાગ્યા ‘બ્લોક બુકિંગ’ના ગંભીર આરોપ, જાણો કેવી રીતે ટિકિટ બુકિંગમાં છેડછાડ કરવામાં આવે છે ??
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર