Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : મેટોડામાં તમંચા સાથે પકડાયેલ શખ્સ જેલમુક્ત

Tue, February 18 2025

મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે દેશી તમંચા સાથે પકડેલા શખ્સની જામીન અરજી લોધીકા કોર્ટે મંજુર કરી હતી.

આ કેસની હક્કીત મુજબ, રૂરલ એસસોજીનો સ્ટાફ મેટોડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક વિસ્તારમાં આવેલ સદગુરુ પાર્કમાં રહેતા જય ઉર્ફ જયુ મુકેશ વાઢેર નામના શખ્સ પાસે હથિયાર હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે જીઆઇડીસી ગેટ પાસેથી જય ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સની અટકાયત કરી તલાશી લેતા તેની નેફામાંથી પિસ્તોલ મળી આવતા ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. હાલ  આરોપીએ જેલમુક્ત થવા અદાલતમાં જામીન અરજી કરી હતી.

જે ચાલવા પર આવતા  બચાવ પક્ષના એડવોકેટે દલીલ કરી હતી કે, કેસ ચલાવવાની સત્તા ટ્રાયલ કોર્ટની છે. તેમજ કેસ ચાલતા ઘણો સમય વ્યતીત થાય તેમ હોય જે અંગે રજુ કરેલા વડી અદાલતના ચુકાદા ધ્યાને લઈ લોધિકા કોર્ટે જય ઉર્ફે જયુને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહિત ઘીયા, હર્ષ ઘીયા અને મદદમાં રિદ્ધિબેન ખંઢેડીયા રોકાયા હતા

Share Article

Other Articles

Previous

અમરેલી : નાની કુકાવાવ ગામે સસરા પર ખુની હુમલો કરનાર પોલીસ કોન્સટેબલ સહીત ત્રણનો નિર્દોષ છુટકારો

Next

રાજકોટ : ચોકલેટની લાલચ આપી બાળકીનો દેહ પીંખનાર નરાધમને 20 વર્ષની સજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા: ભાજપના સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો
48 મિનિટutes પહેલા
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો: 1 ભારતીયનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત
51 મિનિટutes પહેલા
મુંબઈનું વાયુ પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વણસતાં હાઈકોર્ટની લાલ આંખ: નિષ્ક્રિય અધિકારીઓને આકરી ફટકાર
55 મિનિટutes પહેલા
બાંગ્લાદેશે નકારેલું ઝેરી જહાજ અલંગમાં લવાયું: 567 ટન કેમિકલ પાવડર મામલે RTI માં GPCB નો ઘટસ્ફોટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3788 Posts

Related Posts

રોહિત શર્મા-કોહલી-જાડેજા રમશે છેલ્લી ICC ટૂર્નામેન્ટ : ચેમ્પિયન્સ ટ્રોફી જ આ ત્રણેયની છેલ્લી ટૂર્નામેન્ટ બની રહેશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
વાવાઝોડું વાદળો તારી જતાં ગુજરાત પરથી વાદળો ગાયબ: સપ્તાહ સુધી વરસાદમાં કોઇ એંધાણ નથી, ખેડૂતોમાં ચિંતા
GLOBAL NEWS
3 મહિના પહેલા
ગીરના યુવાનની અનોખી પહેલ.. ગાયના છાણમાંથી બનાવી ‘બાપ્પા’ની ઇકોફ્રેન્ડલી મૂર્તિ, જુઓ તસવીરો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર