Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર : 80 સ્ટોલ, 15 રાઇડ્સ ઘટશે

Sat, July 13 2024

લોકમેળામાં ભાગદોડ કે ધાંધલી ન સર્જાય તે માટે કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરાશે : સ્ટોલ ભાડામાં વધારાના એંધાણ

રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન શહેરના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી હોવાનું તેમજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે આ વખતે સ્ટોલમાં 35 ટકાનો કાપ મુકવામાં આવતા અલગ -અલગ કેટેગરીના 80 સ્ટોલ અને 15 રાઇડ્સના પ્લોટ ઘટાડવામાં આવ્યા છે, સાથે જ આ વર્ષે પ્રથમ વખત જ લોકમેળામાં ભાગદોડ કે ધાંધલી ન સર્જાય તે માટે કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના ભાતીગળ લોકમેળાની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે આ વર્ષે જિલ્લા વહીવટીતંત્ર આયોજનમાં કોઈ કચાશ કે બાંધછોડ કરવા ન માંગતું હોય લોકમેળામાં અંધાધૂંધી ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરી સ્ટોલ અને રાઇડ્સ ઘટાડવા નક્કી કર્યું હતું જે મુજબ લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે અને રમકડાં તેમજ ખાણીપીણી સહિતના 80 સ્ટોલ ઘટાડી નાખવામાં આવ્યા છે સાથે જ યાંત્રિક કેટેગરીમાં પણ 15 પ્લોટનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકમેળામાં 355 પ્લોટ હતા જેમાં નાની ચકરડીના 52 તેમજ ઇ, એફ, જી1, જી2 અને એચ કેટેગરીના યાંત્રિકના 44 પ્લોટ હતા ઉપરાંત રમકડાંના 178, ખાણી પીણી નાની 14, માધ્યમ ચકરડીના 4, નાની ચકરડીના 28, નાની ચકરડી (બીજી)ના 20, ખાણી પીણીના 34, રાઈડ્સના 44, આઈસ્ક્રીમના 16, ફૂડ કોર્ટના 3, ટી કોર્નર 1, સંસ્થાના 13 મળી 355 હતા જેમાં 35 ટકા જેટલો ઘટાડો કરવામાં આવતા આ વર્ષે લોકમેળામાં 125 જેટલા પ્લોટમાં ઘટાડો કરી મેળાની અંદર અને બહાર ડ્રોનથી નજર રખાશે અને ટ્રાફિક વધુ લાગશે તો એન્ટ્રી બંધ કરી દેવાશે. લોકમેળામાં કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં દરવર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોવાથી હાથરસ જેવી ભાગદોડ ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમ વખત જ કવીક રિસ્પોન્સ ટીમને પણ મેળામાં તૈનાત કરવામાં આવશે સાથે જ લોકમેળામાં વોચ ટાવરની સંખ્યા પણ વધારવામાં આવશે, બીજી તરફ લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં ઘટાડો થયો હોવાથી ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે હરરાજીમાં પણ ધંધાર્થીઓ વચ્ચે સ્ટોલ પ્લોટ મેળવવા રસાકસી થાય તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.

Tags:

gujaratgujarat newslokmelarajkotRAJKOT LOKMELO

Share Article

Other Articles

Previous

કોંગ્રેસની આંખમાં કમળો છે એટલે તેને બધે કમળો (ખાડા) જ દેખાય છે !

Next

અનંત રાધિકા લગ્ન બંધનમાં બંધાયા : સફેદ લહેંગા અને લાલ દુપટ્ટામાં ગુજરાતી દુલ્હન બની રાધિકા મર્ચન્ટ, જુઓ લગ્નની તસ્વીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો થતા CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
2 દિવસ પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
2 દિવસ પહેલા
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
2 દિવસ પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

નીતિશ કુમાર માટે હવે શું થઈ રહી છે નવી માંગણી ? શું છે ચર્ચા ? વાંચો
Entertainment
3 મહિના પહેલા
ગુજરાતના સિનિયર IPS અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું : હવે આ ક્ષેત્રમાં આપી શકે છે સેવા
ક્રાઇમ
6 મહિના પહેલા
રાજકોટ મનપાના મહિલા સફાઈ કર્મચારી પાસે મનોજ ખીમણીયા બનાવટ કરી ત્રણ લાખ પડાવ્યા, પોલીસ કમિશનરને કરી રજુઆત…જુઓ વીડિઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
યુપીના બરેલીમાં 9મા ધોરણની વિદ્યાર્થીની સાથે સ્કૂલના બે કિશોરોએ દુષ્કર્મ આચર્યું : સગીરાએ કર્યો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર