Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મચ્છરના કબજા’માં રાજકોટ !!

Tue, December 5 2023

ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના કેસની સતતલીડ’: શરદી-ઉધરસ-તાવના દર્દીઓ ઘટતાં જ નથી: સીઝન'ને કારણે આવું થઈ રહ્યું છે, તંત્રએ શોધી કાઢી છટકબારી !

રાજકોટમાં અત્યારે લગ્નગાળાની સીઝન સોળે કળાએ ખીલી ઉઠી છે બરાબર ત્યારે જ રોગચાળાએ ચારેય બાજુ આતંક મચાવવાનું શરૂ કરી દીધું હોય તેમ ઠેર-ઠેર દર્દીઓ જ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ રાજકોટ શહેર પર મચ્છરો એ કબજો’ કરી લીધો હોય તેમ ડેંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસ સતત `લીડ’ મતલબ કે આગેકૂચ કરી રહ્યા છે તો શરદી-ઉધરસ-તાવના દર્દીઓ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. બીજી બાજુ રોગચાળો કાબૂમાં કરવામાં સતત નિષ્ફળ નિવડેલા તંત્રએ જવાબદારીમાંથી છટકી જવાની છટકબારી શોધી કાઢી હોય તેમ બિન્દાસ્તપણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોગચાળો અત્યારે સીઝનને કારણે વકરી રહ્યો છે !!


મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના આંકડા આ વખતે પણ ડરામણા જ છે. તા.૨૭-૧૧થી તા.૩-૧૨ સુધીમાં શહેરમાં ડેંગ્યુના વધુ ૮ (વર્ષના ૧૯૧), ચિકનગુનિયાના ૫ (વર્ષના ૭૪), મેલેરિયાનો ૧ (વર્ષના ૩૭) કેસ મળ્યો છે. આવી જ રીતે શરદી-ઉધરસ-તાવના ૮૬૦ (વર્ષના ૨૦૬૮૩), સામાન્ય તાવના ૬૮ (વર્ષના ૨૧૪૫) અને ઝાડા-ઊલટીના ૧૮૦ (વર્ષના ૬૧૦૬) દર્દી નોંધાયા છે.


જો કે આ આંકડા માત્રને માત્ર સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો તેમજ અમુક ગણીગાંઠી ખાનગી હોસ્પિટલો પાસેથી જ એકઠા કરવામાં આવ્યા છે ત્યારે જો આખા રાજકોટમાંથી દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે તો તે અત્યંત ભયાનક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

દર ત્રીજી વ્યક્તિનું ગળું બેસી જતું હોવાની ફરિયાદો
રોગચાળો અત્યારે રફ્તાર પકડી રહ્યો છે ત્યારે શરદી-ઉધરસના કેસમાં એકદમ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને અત્યારે દર ત્રીજી વ્યક્તિનું ગળું બેસી ગયું હોય તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે મહાપાલિકામાં પણ સ્થિતિ આવી જ છે અને અનેક નેતાઓ પણ રોગચાળાની ઝપટે ચડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

૩૦ હજારના ૧૮ હપ્તે મળતું આવાસ લેવા પડાપડી: ૧૧ દિ’માં ૭૬૬૫ ફોર્મ ઉપડ્યા

Next

આખો શિયાળો ઉઠવામાં આળસ આવે છે ? ડાયેટ ઉપર ધ્યાન આપવું જરૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અર્થ વ્યવસ્થા માટે માઠા સમાચાર :GDP વૃદ્ધિમાં ઘટાડો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઢેબર રોડ પર ગંદકી ફેલાવતું ક્રિષ્ના પાન-ટી સ્ટોલ સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
જો ઈરાન મારી હત્યા કરશે તો તે નેસ્ત નાબૂદ થઈ જશે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો હુંકાર
Breaking
1 વર્ષ પહેલા
એક તરફ કોંગ્રેસ અને ગાંધીજી છે જયારે બીજી તરફ ભાજપ અને ગોડસે છે : રાહુલ ગાંધીના ચાબખાં
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર