Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ ડી.આઈ.એલ.આર. ગાંભવા સહીત 25 ની બદલી

Mon, October 2 2023

રાજ્યના 65 સિનિયર સર્વેયરોની મહેસૂલ વિભાગ દ્વારા બઢતી

રાજકોટ જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં દેવભૂમિ દ્વારકાના એન.કે. પટેલની નિમણુક: જયારે ભાવેશ ગાંભવાની ઊંઝા ખાતે બદલી

જૂનાગઢ ખાતે ફરજ બજાવતા એ.આર. દેવગડા ની રાજકોટમાં નિમણુંક: જેતપુર, અમરેલી, દ્વારકાના અધિકારીઓ બદલાયા

રાજકોટ સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં લાંબા સમયથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફતર ( વર્ગ -2 ) ના અધિકારીઓની મહેસૂલ વિભાગ દ્વારા સાગમટે બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જેમાં સિનિયર સર્વેયર ( વર્ગ – 3 ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલીઓ કરવામાં આવી છે. દરમ્યાન રાજકોટના ડી.આઈ.એલ.આર. ભાવેશ ગાંભવાની ઊંઝા ખાતે સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યા ઉપર દેવભૂમિ દ્વારકાથી એન.કે. પટેલને જિલ્લા નિરીક્ષક જમીન દફતર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

          અત્રે એ ઉલ્લેખનીય છે કે  જૂનાગઢ ખાતે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં ફરજ બજાવતા અને અગાઉ રાજકોટ  ફરજ બજાવી ગયેલા અધિકારી એ.આર દેવગડાને સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ કચેરી નં. 1 માં ( રાજકોટ પશ્ચિમ ) મુકવામાં આવ્યા છે. અતુલભાઈ દેવગડા તેમના મિલનસાર સ્વભાવ થી લોકો માં પરિચિત છે અને ફરજ નિષ્ઠ અધિકારી તરીકેની ઇમેજ ધરાવે છે ત્યારે તેમની નિમણુંકથી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાય છે. આ ઉપરાંત સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ( નં. 3 ) ના જે.વી. ડાભીને ભાવનગર ખાતે હક્ક ચોક્સી અધિકારી - 4 તરીકે નિમણુક આપવામાં આવી છે. રાજ્યના મેહસૂલ વિભાગ દ્વારા 65 જેટલાં સિનિયર સર્વેયર 

( વર્ગ – 3 ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓને જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટની જિલ્લા જમીન દફ્તર કચેરીના એચ.એસ ભુવાને ગોંડલમાં સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ તરીકે, વી.વી. ઠુંમરને હક્ક ચોકસી અધિકારી તરીકે જામનગર, જામનગરના કે.એન. ગઢીયાને ઉપલેટા ખાતે, જામનગરના એસ.એસ. ભોચીયાને કેશોદમાં, ખંભાળિયાના આઈ.બી. પટેલને સુરત, જામનગરના ડી.એ. પરમારને દ્વારકા, સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ એ.એમ. સોજીત્રાને ઉપલેટાથી ખંભાળિયામાં નિમણુક આપવામાં આવી છે. જયારે રાજ્યના 25 જેટલાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફતર ( વર્ગ – 2 ) સંવર્ગ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી તાત્કાલિક અસરથી નિમણુક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. દરમ્યાન રાજકોટ સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ બી.બી. મોરી ને હક્ક ચોકસી અધિકારી અડાજણ – 1, તેમજ અમરેલીના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કે.વી. દોશીને સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ભુજ ખાતે વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે રાજકોટ જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભાવેશ ગાંભવાની ટૂંકા ગાળામાં બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં છે.

Share Article

Other Articles

Previous

દિવાળી ઉપર ખીસ્સું `ગરમ’ હોય તો જ ફરવા જવાનું પ્લાનિંગ કરજો !

Next

કારમાં બ્લેક ફિલ્મ તેમજ જોખમી રીતે વાહન ચલાવનાર સામે પોલીસ ની કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
11 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
11 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
12 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ગાઝામાં શાળા,મસ્જિદો,એમ્બ્યુલન્સોઅને સોલાર પેનલ પર પણ બોમ્બવર્ષા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દક્ષિણ બ્રાઝિલમાં ફરી અતિ ભારે વરસાદને પગલે પુર જેવી પરિસ્થિતિ : 100ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફાઈનલી: આજ રાતથી યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ…જાણો કયા રસ્તા પર નો એન્ટ્રી અને કયા રસ્તા ખુલ્લા રહેશે
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટમાં 22 પે એન્ડ પાર્ક સાઈટ બ્રિજ નીચે હોવાથી કોઈ જ ‘લેવાલ’ નહીં : મનપાએ ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યું
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર