Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટમાં : ભવ્ય સ્વાગતની તૈયારી

Tue, March 5 2024

પહેલા ત્રી-મંદિર પાસે અને પછી પારેવડી ચોકમાં થશે ભવ્ય સ્વાગત
૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર મધ્યસ્થ કાર્યાલયમાં કાર્યકરો સાથે કરશે વાર્તાલાપ

ભાજપના સુત્રો અનુસાર, રાજકોટના ઉમેદવાર જાહેર થયા પછી પરસોત્તમ રૂપાલા પહેલી વાર રાજકોટ આવી રહ્યા છે અને તેમને આવકારવા માટે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો થનગની રહ્યા છે.

સૌ પહેલા કુવાડવા રોડ ઉપર ત્રી-મંદિર ખાતે તેમનું જિલ્લાના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ પારેવડી ચોક ખાતે શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ભાજપના જણાવ્યા અનુસાર, સવારે ૧૦ વાગ્યે પારેવડી ચોક ખાતે આતશબાજી સાથે પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ રેલી સ્વરૂપે તેઓ ૧૫૦ ફૂટ રોડ ઉપર આવેલા મોહનભાઈ કુંડારિયાનાં કાર્યાલય ખાતે જશે અને ત્યાં કાર્યકરોને સંબોધશે.

શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા સહિતના અગ્રણીઓ તેમના સ્વાગતની તડામાર તૈયારી કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

Immune system અને Healing system વચ્ચેનો તફાવત

Next

ટીએમસી નેતા મહુઆ મોઈત્રાને ઈડીએ ફેમા અંગેના કેસમાં પાઠવ્યું સમન્સ 11મી માર્ચે પૂછપરછ માટે હાજર થવું પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
21 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની જેલ અને ૨ લાખનો દંડ ફટકારતી પાલનપુર કોર્ટ
Breaking
1 વર્ષ પહેલા
નાગપુર, ગોવા સહિતના એરપોર્ટ ઉડાડી મૂકવાની ધમકી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Singham Again 1st Review : અજય દેવગન અને અક્ષય કુમારે ઉડાવ્યા હોશ, વાંચો ચુલબુલ પાંડેનો રોલ છે કે નહીં ??
Entertainment
7 મહિના પહેલા
યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ વધુ ઘેરી બની
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર