Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અગ્નિકાંડમાં ગુમ સ્વજનોના પરિવારજનોમાં આક્રોશ-આક્રંદ

Mon, May 27 2024

સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અંગે યોગ્ય જાણકારી ન મળતા

પીએમ રૂમ જવા ન દેવાતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલીના બનાવો બન્યા: ત્રણ-ત્રણ દિવસથી પરિવારજનો સિવિલમાં: ન તો સ્વજનોની કોઈ ભાળ મળી, ન મૃતદેહ

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પરિવારજનો તેમના ગુમ થયેલા સ્વજનોને શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જે લોકો ગુમ છે તેમના પરિવારના ડીએનએ સેમ્પલ લીધા બાદ પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં જ રાકાયેલા છે. તેવામાં સોમવારે આ પરિવારોની ધીરજ ખૂટી હતી અને ડીએનએ મેચ થયા છે કે નહિ? તેવી તંત્ર દ્વારા જાણકરી આપવામાં ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયાના બનાવો પણ બન્યા હતા.

ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુમ થયેલા સ્વજનોને તેમના પરિવાર ત્રણ-ત્રણ દિવસથી શોધી રહ્યા છે. કેટલાક પરિવારો એવા છે કે જેઓ માનવા તૈયાર નથી કે, તેમના સ્વજનો મૃત્યુ પામ્યા છે. ગુમ થયેલા લોકોના પરિવારના ડીએનએ લેવામાં આવ્યા છે. જેથી કેટલાક પરિવારો એવા છે કે જેઓ ડીએનએ ટેસ્ટ બાદ પણ સ્વજનોના મૃતદેહ ન મળતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એક સમયે પીએમ રૂમમાં જવા માટે કેટલાક લોકોએ માંગ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. 

ત્રણ ત્રણ દિવસથી ઘરના ચૂલા નથી સળગ્યાં: ગોવિંદભાઇ વાઘેલા

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ગેમઝોનમાં નોકરી કરતાં કર્મચારીઓ અને ગેમઝોનમાં ગયેલા અન્ય લોકો ગુમ છે. જેમાં ગોવિંદભાઇ વાઘેલા સાળાની દીકરી ખુશાલી, ટીશા અને જમાઈ વિવેક પણ હજુ ગુમ છે. જેમની કોઈ ભાળ મળી નથી. ગોવિંદભાઇ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તંત્ર દબાણમાં છે. કોઈ સરખો જવાબ નથી આપતા. ડીએનએ લીધા છે. જે મેચ થયા છે કે નહિ? તેવું પૂછતાં રિપોર્ટ આવશે તો તમને જાણ કરશું તેવો જવાબ આપી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી બધા રાત-દિવસ સિવિલ હોસ્પિટલમાં છીએ. ઘરના ચૂલા સળગ્યાં નથી. તો બીજી તરફ તંત્ર યોગ્ય જવાબ આપતું નથી.

ડીએનએ રિપોર્ટ આવે તો કઈક ખબર પડે, અમે બીજે શોધ કરીએ: મેહુલ બગડા

સિવિલ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટનામાં ગુમ થનાર મેહુલભાઈના ભાઈ કલ્પેશભાઈ બગડાની પણ હજુ સુધી કોઈ ભાળ નથી. મેહુલભાઈએ કહ્યું હતું કે, ઘટના બની તે રાત્રે એટલે કે, તા.25મીની રાત્રે ડીએનએ સેમ્પલ લેવાયા હતા. પરંતુ હજુ સુધી ડીએનએ મેચ થયા છે કે નહિ? તે અંગે કોઈ જણાવતું નથી. રિપોર્ટ આવ્યો નથી એવું જ કહે છે. અમારી માંગ છે કે, તંત્ર અમને જલ્દી જાણ કરે કે ડીએનએ મેચ થયા છે કે નહિ? નહિ તો અમને મારા ભાઈની બીજે શોધખોળ કરવાની ખબર પડે.

સેવાભાવી સંસ્થા દ્વારા છાશ-પાણી વિતરણ કરાયું

ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં 28 લોકોના મૃત્યુ થયા છે. જે લોકો ગુમ છે તેમના પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાયા છે. જો કે, ત્રણ દિવસથી અનેક પરિવારને એમના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી. તેઓ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા રાહ જોઈને બેઠા છે. તેમના માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને ઠંડી છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના સભ્યો દ્વારા લોકોને છાશ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય રહેશે સારું, મુશ્કેલી થશે દુર

Next

અગ્નિકાંડ બાદ 19 ગેમઝોનમાં તપાસ : RMCનું કામ કલેકટર તંત્રએ કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
1 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
3 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
4 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

મહા ચોર નિરવ મોદીને ફરી લાગ્યો ઝટકો, બ્રિટનની અદાલતે 10 મી વખત જામીન અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી બેલડી પકડાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
7 દિવસમાં સ્ત્રી-2ની રેકોર્ડ બ્રેક કમાણી : 400 કરોડ ક્લબમાં એન્ટ્રી કરવા માટે તૈયાર, આજે એક મોટો રેકોર્ડ બનાવવા તૈયાર
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટમાં લુખ્ખાઓના ત્રાસથી પિતાએ 11 વર્ષની પુત્રી સાથે ફિનાઈલ ગટગટાવ્યું, વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર